Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સંજયીય
૪૬૧
અધ્યયન ૧૮: શ્લોક ૨૧-૫૩ ટિ ૩૨-૩૫
૩૨. અહેતુવાદો દ્વારા (પ્રર્દિ)
બૃહદવૃત્તિમાં “અહેતુ’નો અર્થ ‘કુહેતુ’ કરવામાં આવ્યો છે. જે પોતાના સાથની સિદ્ધિ કરવા માટે સક્ષમ હોય છે તે સાધન અથવા હેતુ કહેવાય છે. એકાંતદષ્ટિવાળા જેટલા વિચારો છે તે પોતાના સાધ્યની સિદ્ધિ કરવામાં સફળ નથી થતા, એટલા માટે એકાંતવાદી દૃષ્ટિકોણને અહેતુ કહી શકાય.'
૩૩. અત્યંત યુક્તિયુક્ત (મāતનિયાપારમા) શાન્તાચાર્યે આના બે અર્થ કર્યા છે– (૧) અતિશય નિદાન (હનુ)યુક્ત. (૨) અતિશય નિદાન (કર્મ-મલ શોધન)માં ક્ષમ, ૨ ચૂર્ણિકારે ‘નિયાનg૫' પદ માનીને અનિદાનનો અર્થ અબંધ કર્યો છે. ૩
૩૪. સંગોથી (T)
જેનાથી કર્મનું બંધન થાય છે, તેને ‘સંગ’ કહેવામાં આવે છે. તે બે પ્રકારનો છેદ્રવ્ય સંગ અને ભાવ સંગ. દ્રવ્યતઃ સંગ પદાર્થો હોય છે અને ભાવતઃ સંગ હોય છે એકાંતવાદી દર્શન. ૩૫. (શ્લોક ૨૦-૫૩)
આ ચોત્રીસ શ્લોકોમાં ક્ષત્રિય અને રાજર્ષિ સંજય વચ્ચે થયેલા વાર્તાલાપનું સંકલન છે. ક્ષત્રિય વગર પૂજ્યે જ પોતાનો પરિચય આપ્યો અને પછી અનેક રાજાઓનાં ઉદાહરણો વડે સંજયને સમજાવ્યો.
અંતમાં ક્ષત્રિય ત્યાંથી ચાલીને પોતાના વિવક્ષિત સ્થાન પર આવી ગયો. રાજર્ષિ સંજય તપના આચરણ દ્વારા આશ્રવો ક્ષીણ કરીને મુક્ત થઈ ગયા."
१. बृहद्वृत्ति, पत्र ४४९ : अहेतुभिः क्रियावाद्यादिपरि
कल्पितकुहेतुभिः । એજન, પત્ર ૪૪૬ : નિશા નિર્ન:-+ાર:, कोऽर्थः?-हेतुभिर्न तु परप्रत्ययेनैव, क्षमा-युक्ताऽत्यन्तनिदानक्षमा, यद्वा निदानं-कर्ममलशोधनं तस्मिन्
ક્ષHI:- : . ૩. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૨૦.
४. बृहद्वृत्ति, पत्र ४४९-४५० : सजन्ति-कर्मणा संबध्यन्ते
जन्तव एभिरिति संगा:-द्रव्यतो द्रविणादयो भावतस्तु मिथ्यात्वरूपत्वादेत एव क्रियादिवादाः । ५. बृहद्वृत्ति, पत्र ४५० : इत्थं तमनुशास्य गतो विवक्षितं
स्थानं क्षत्रियः। ६. उत्तराध्ययन नियुक्ति, गाथा ४०४ :
काऊण तवच्चरणं बहूणि वासाणि सो धुयकिलेसो । तं ठाणं संपत्तो जं संपत्ता न सोयंति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org