Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 572
________________ મહા-નિગ્રન્થીય हं एवमाहंसु दुक्खमा हु पुणो पुणो । वेयणा अणुभविडं जे संसारम्मि अनंतए || ३१. तओ ३२. सई च जइ मुच्चेज्जा वेयणा विउला इओ । खंतो दंतो निरारंभो पव्वए अणगारियं ३३.एवं च चितइत्ताणं पसुतो मि नराहिवा ! । परियट्टंतीए राईए वेयणा मे खयं गया ॥ || ३४. तओ कल्ले पभायम्मि आपुच्छित्ताण बंधवे । खंतो दंतो निरारंभो पव्वइओ ऽणगारियं 11 ३५. ततो हं नाहो जाओ अप्पणो य परस्स य । सव्वेसिं चेव भूयाणं तसाण थावराण य ॥ ३६. अप्पा नई वेयरणी अप्पा मे कुडसामली । अप्पा कामदुहा धेणू अप्पा में नंदणं वणं ॥ ३७. अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुपट्ट 11 ३८. इमा हुअन्ना वि अणाहया निवा ! तमेगचित्तो निहुओ सुणेहि । नियंठधम्मं लहियाण वी जहा सीयंति एगे बहुकायरा नरा ॥ Jain Education International ततोऽहमेवमवोचम् दुःक्षमा खलु पुनः पुनः । वेदनाऽनुभवितुं 'जे' संसारेऽनन्तके ॥ सकृच्च यदि मुच्ये वेदनायाः विपुलाया इत: । क्षान्तो दान्तो निरारम्भः प्रव्रजेयमनगारिताम् ॥ एवं च चिन्तयित्वा प्रसुप्तोऽस्मि नराधिप ! | परिवर्तमानायां रात्रौ वेदना मे क्षयं गता ॥ ५०८ ततः कल्यः प्रभाते आपृच्छ्य बान्धवान् । क्षान्तो दान्तो निरारम्भः प्रव्रजितोऽनगारिताम् ॥ ततोऽहं नाथो जातः आत्मनश्च परस्य च । सर्वषां चैव भूतानां सानां स्थावराणां च ॥ आत्मा नदी वैतरणी आत्मा मे कूटशाल्मली । आत्मा कामदुधा धेनुः आत्मा मे नन्दनं वनम् । आत्मा कर्त्ता विकर्त्ता च दुःखानां च सुखानां च । आत्मा मित्रममित्रं च दुष्प्रस्थितः सुप्रस्थितः ॥ इयं खलु अन्याप्यनाथता नृप ! तामेकचित्तो निभृतः श्रृणु । निर्ग्रन्थधर्मं लब्ध्वाऽपि यथा सीदन्त्येके बहुकातरा नराः ॥ અધ્યયન ૨૦: શ્લોક ૩૧-૩૮ ૩૧.‘ત્યારે મેં એ પ્રમાણે કહ્યું-‘આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદનાનો અનુભવ કરવો પડે છે. ૩૨.‘આ વિપુલ વેદનામાંથી જો હું એક વાર પણ મુક્ત થઈ જાઉં તો ક્ષાન્ત, દાન્ત અને નિરારંભ બની અનગારવૃત્તિ સ્વીકારી લઈશ. 33. 'हे नराधिप ! खावुं चिंतन उरी हुं सूई गयो. वीतती જતી રાતની સાથે-સાથે મારી વેદના પણ ક્ષીણ થતી गर्ध ૩૪. ‘તે પછી પ્રભાતકાળે હું સ્વસ્થ બની ગયો. હું પોતાના બંધુજનોને પૂછીને ક્ષાન્ત, દાન્ત અને નિરારંભ બની અનગારવૃત્તિમાં પ્રવ્રુજિત થયો. ૩૫. ‘ત્યારથી હું પોતાનો અને બીજાઓનો તથા બધા ત્રસ અને સ્થાવર જીવોનો નાથ બની ગયો. ૩૬. ‘મારો આત્મા જ વૈતરણી નદી છે અને આત્મા જ ફૂટ શાલ્મલી વૃક્ષ છે, આત્મા જ કામદૂધા ધેનુ છે અને આત્મા જ નંદનવન છે. ૩૭.‘આત્મા જ સુખ-દુઃખ પેદા કરનાર અને તેનો ક્ષય કરનાર છે. સત્પ્રવૃત્તિમાં જોડાયેલ આત્મા જ મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિમાં જોડાયેલ આત્મા જ શત્રુ છે. ३८. 'हे रा४न ! जा खेड जीभ खनाथता ४ छे. खेडा ચિત્ત, સ્થિર, શાંત થઈને તું મને સાંભળ. જેવી રીતે કેટલાક માણસો બહુ કાયર હોય છે, તેઓ નિગ્રંથ ધર્મ પામીને પણ કષ્ટાનુભવ કરે છે—નિગ્રંથાચારનું પાલન કરવામાં શિથિલ થઈ જાય છે.૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600