Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૫૦૮
अध्ययन २० : 9803 २ 3-30
२३.ते मे तिगिच्छं कव्वंति ते मे चिकित्सां कुर्वन्ति
चाउप्पायं जहाहियं । चतुष्पादां यथाऽऽहृताम् । न य दुक्खा विमोयंति न च दुःखाद् विमोचयन्ति एसा मज्झ अणाहया ॥ एषा ममाऽनाथता ।।
૨૩. ‘તેમણે ગુરુ પરંપરાથી પ્રાપ્ત: આયુર્વિદ્યાના આધારે
મારી ચતુષ્પાદ-ચિકિત્સાપ કરી, પરંતુ તેઓ મને દુઃખમાંથી મુક્ત કરી શક્યા નહિ–આ મારી અનાથતા
२४.पिया मे सव्वसारं पि पिता मे सर्वसारमपि ।
दिज्जाहि मम कारणा। दद्यान् मम कारणात् । न य दुक्खा विमोएइ न च दुःखाद् विमोचयति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ।।
૨૪. “મારા પિતાએ મારા માટે તે પ્રાણાચાર્યોને બહુમૂલ્ય
वस्तुभो मायी, परंतु तेसो (पिता) भने :माथी મુક્ત કરાવી શક્યા નહિ–આ મારી અનાથતા છે.
२५.माया य में महाराय ! माता च मे महाराज !
पुत्तसोगदुहट्टिया । पुत्रशोकदुःखार्ता । न य दुक्खा विमोएइ न च दुःखाद् विमोचयति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ।।
૨૫. “મહારાજ ! મારી માતા પુત્રશોકના દુઃખથી પીડિત
હોવા છતાં પણ મને દુઃખમાંથી મુક્ત કરાવી શકી નહિ–આ મારી અનાથતા છે.
ર૬.“મહારાજ ! મારા નાના-મોટા સગા ભાઈઓ પણ મને
દુઃખમાંથી છોડાવી શક્યા નહિ–આ મારી અનાથતા
२६.भायरो मे महाराय ! भ्रातरो मे महाराज !
सगा जेट्टकणिट्ठगा । स्वका ज्येष्ठकनिष्ठकाः । न य दुक्खा विमोयंति न च दुःखाद् विमोचयन्ति एसा मज्झ अणाहया ॥ एषा ममाऽनाथता ॥
छ.
૨૭. ‘મહારાજ ! મારી નાની-મોટી સગી બહેનો પણ મને
દુઃખમાંથી મુક્ત કરાવી શકી નહિ–આ મારી અનાથતા
२७.भइणीओ मे महाराय ! भगिन्यो मे महाराज !
सगा जेट्टकणिट्ठगा । स्वका ज्येष्ठकनिष्ठकाः । न य दुक्खा विमोयंति न च दुःखाद् विमोचयन्ति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ॥
२८.भारिया में महाराय ! भार्या मे महाराज !
अणुरत्ता अणुव्वया । अनुरक्ताऽनुव्रता । अंसुपुण्णेहिं नयणे हिं अश्रुपूर्णाभ्यां नयनाभ्यां उरं मे परिसिंचई ॥ उरो मे परिषिंचति ॥
૨૮. ‘મહારાજ ! મારામાં અનુરક્ત અને પતિવ્રતા' મારી
પત્ની આંસુ ભરી આંખોથી મારી છાતીને ભીંજવતી २४ी.
२९.अन्नं पाणं च पहाणं च अन्नं पान च स्नानं च
गंधमल्लविलेवणं । गन्धमाल्यविलेपनम् । मए नायमणायं वा मया ज्ञातमज्ञातं वा सा बाला नोव जई ॥ सा बाला नोपभुङ्क्ते ॥
२८. 'ते. पाणा भारी प्रत्यक्ष परोक्षमा अन्न, पान,
સ્નાન૧૭, ગંધ, માલ્ય અને વિલેપનનો ભોગ કરતી ન हती.
३०.खणं पि मे महाराय ! क्षणमपि मे महाराज !
पासाओ विन फिट्टई। पार्श्वतोपि न भ्रश्यति। न य दुक्खा विमोएइ न च दुःखाद् विमोचयति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ॥
૩૦.“મહારાજ ! તે ક્ષણભર માટે પણ મારાથી દૂર ખસતી
ન હતી.૧૮ પરંતુ તે મને દુઃખમાંથી મુક્ત કરાવી શકી नहिमा भारी जनायता छ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org