Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text ________________
ઉત્તરઝણાણિ
४७०
અધ્યયન ૧૯ઃ શ્લોક ૨૨-૨૯
२२.जहा गेहे पलित्तम्मि यथा गेहे प्रदीप्ते
तस्स गेहस्स जो पहू । तस्य गेहस्य यः प्रभुः । सारभंडाणि नीणेइ सारभाण्डानि गमयति असारं अवउज्ाइ ॥ असारमपोज्झति ॥
૨૨. જેવી રીતે ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરનો સ્વામી
મૂલ્યવાન વસ્તુઓ ઘરમાંથી કાઢી લે છે અને મૂલ્યહીન વસ્તુઓ ત્યાં જ છોડી દે છે;
२३.एवं लोए पलित्तम्मि एवं लोके प्रदीप्ते
जराए मरणेण य । जरया मरणेन च । अप्पाणं तारइस्सामि आत्मानं तारयिष्यामि तुब्भोहिं अणुमन्निओ ।। युष्माभिरनुमतः ।।
૨૩. ‘તેવી જ રીતે આ લોક જરા અને મૃત્યુ વડે પ્રજવલિત
થઈ રહ્યો છે. હું આપની આજ્ઞા મેળવી તેમાંથી પોતાની જાતને બહાર કાઢીશ.'
२४.तं बितम्मापियरो तं ब्रूतोऽम्बापितरौ
सामण्णं पुत्त ! दुच्चरं । श्रामण्यं पुत्र ! दुश्चरम् । गुणाणं तु सहस्साइं गुणानां तु सहस्राणि धारेयव्वाइं भिक्खुणो ॥ धारयितव्यानि भिक्षोः ।।
૨૪.માતા-પિતાએ તેને કહ્યું–‘પુત્ર ! શ્રમણ્યનું આચરણ
અત્યંત કઠિન છે. ભિક્ષુએ હજારો ગુણોધારણ કરવા ५. छे.
२५.समया सव्वभूएसु समता सर्वभूतेषु
सत्तुमित्तेसु वा जगे । शत्रुमित्रेषु वा जगति । पाणाइवायविरई
प्राणातिपातविरतिः जावज्जीवाए दुक्करा ॥ यावज्जीवं दुष्करा ॥
૨૫. વિશ્વના શત્રુ અને મિત્ર બધા જીવો પ્રત્યે સમભાવ
રાખવો અને યોજજીવન પ્રાણાતિપાતની વિરતિ કરવી ખૂબ કઠણ કાર્ય છે.
२६.निच्चकालऽप्पकत्तेणं नित्यकालाप्रमत्तेन मसावायविवज्जणं । मृषावादविवर्जनम् । भासियव्वं हियं सच्चं भाषितव्यं हितं सत्यं निच्चाउत्तेण दुक्करं ॥ नित्यायुक्तेन दुष्करम् ॥
૨૬. ‘સદા અપ્રમત્ત રહી મૃષાવાદનો ત્યાગ કરવો અને સતત
સાવધાન રહી હિતકારી સત્ય-વચન બોલવાં તે ઘણું અઘરું કાર્ય છે.
२७. दंतसोहणमाइस्स
दन्तशोधनमात्रस्य अदत्तस्स विवज्जणं । अदत्तस्य विवर्जनम् । अणवज्जेसणिज्जस्स अनवद्यैषणीयस्य गेण्हणा अवि दुक्करं ॥ ग्रहणमपि दुष्करम् ।।
૨૭. ‘દાતણનો ટૂકડો પણ વગર આપે ન લેવો અને એવી
આપેલી વસ્તુ પણ તે જ લેવી કે જે અનવદ્ય અને मेषीय होय- भुस मछ.
२८.विरई अबंभचे रस्स विरतिरब्रह्मचर्यस्य
कामभोगरसन्नणा । कामभोगरसज्ञेन । उग्गं महव्वयं बंभ उग्री महाव्रतं ब्रह्म धारेयव्वं सुदुक्करं ॥ धारयितव्यं सुदुष्करम् ।।
૨૮. ‘કામ-ભોગનો રસ જાણનાર વ્યક્તિ માટે અબ્રહ્મચર્યની
વિરતિ કરવી અને ઉગ્ર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું ઘણું 589 आर्य छे.१८
२९. धणधन्नपेसवग्गेसु धनधान्यप्रेष्यवर्गेषु
परिग्गहविवज्जणं । परिग्रहविवर्जनम् । सव्वारंभपरिच्चाओ सर्वारम्भपरित्यागः निम्ममत्तं सुदुक्करं ॥ निर्ममत्वं सुदुष्करम् ।।
૨૯ ‘ધન-ધાન્ય૧૯ અને દાસ વર્ગના પરિગ્રહણનો ત્યાગ
કરવો, બધા આરંભ (દ્રવ્યની ઉત્પત્તિના વ્યાપારો) અને મમત્વનો ત્યાગ કરવો ખૂબ જ કઠણ કાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600