SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝણાણિ ४७० અધ્યયન ૧૯ઃ શ્લોક ૨૨-૨૯ २२.जहा गेहे पलित्तम्मि यथा गेहे प्रदीप्ते तस्स गेहस्स जो पहू । तस्य गेहस्य यः प्रभुः । सारभंडाणि नीणेइ सारभाण्डानि गमयति असारं अवउज्ाइ ॥ असारमपोज्झति ॥ ૨૨. જેવી રીતે ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરનો સ્વામી મૂલ્યવાન વસ્તુઓ ઘરમાંથી કાઢી લે છે અને મૂલ્યહીન વસ્તુઓ ત્યાં જ છોડી દે છે; २३.एवं लोए पलित्तम्मि एवं लोके प्रदीप्ते जराए मरणेण य । जरया मरणेन च । अप्पाणं तारइस्सामि आत्मानं तारयिष्यामि तुब्भोहिं अणुमन्निओ ।। युष्माभिरनुमतः ।। ૨૩. ‘તેવી જ રીતે આ લોક જરા અને મૃત્યુ વડે પ્રજવલિત થઈ રહ્યો છે. હું આપની આજ્ઞા મેળવી તેમાંથી પોતાની જાતને બહાર કાઢીશ.' २४.तं बितम्मापियरो तं ब्रूतोऽम्बापितरौ सामण्णं पुत्त ! दुच्चरं । श्रामण्यं पुत्र ! दुश्चरम् । गुणाणं तु सहस्साइं गुणानां तु सहस्राणि धारेयव्वाइं भिक्खुणो ॥ धारयितव्यानि भिक्षोः ।। ૨૪.માતા-પિતાએ તેને કહ્યું–‘પુત્ર ! શ્રમણ્યનું આચરણ અત્યંત કઠિન છે. ભિક્ષુએ હજારો ગુણોધારણ કરવા ५. छे. २५.समया सव्वभूएसु समता सर्वभूतेषु सत्तुमित्तेसु वा जगे । शत्रुमित्रेषु वा जगति । पाणाइवायविरई प्राणातिपातविरतिः जावज्जीवाए दुक्करा ॥ यावज्जीवं दुष्करा ॥ ૨૫. વિશ્વના શત્રુ અને મિત્ર બધા જીવો પ્રત્યે સમભાવ રાખવો અને યોજજીવન પ્રાણાતિપાતની વિરતિ કરવી ખૂબ કઠણ કાર્ય છે. २६.निच्चकालऽप्पकत्तेणं नित्यकालाप्रमत्तेन मसावायविवज्जणं । मृषावादविवर्जनम् । भासियव्वं हियं सच्चं भाषितव्यं हितं सत्यं निच्चाउत्तेण दुक्करं ॥ नित्यायुक्तेन दुष्करम् ॥ ૨૬. ‘સદા અપ્રમત્ત રહી મૃષાવાદનો ત્યાગ કરવો અને સતત સાવધાન રહી હિતકારી સત્ય-વચન બોલવાં તે ઘણું અઘરું કાર્ય છે. २७. दंतसोहणमाइस्स दन्तशोधनमात्रस्य अदत्तस्स विवज्जणं । अदत्तस्य विवर्जनम् । अणवज्जेसणिज्जस्स अनवद्यैषणीयस्य गेण्हणा अवि दुक्करं ॥ ग्रहणमपि दुष्करम् ।। ૨૭. ‘દાતણનો ટૂકડો પણ વગર આપે ન લેવો અને એવી આપેલી વસ્તુ પણ તે જ લેવી કે જે અનવદ્ય અને मेषीय होय- भुस मछ. २८.विरई अबंभचे रस्स विरतिरब्रह्मचर्यस्य कामभोगरसन्नणा । कामभोगरसज्ञेन । उग्गं महव्वयं बंभ उग्री महाव्रतं ब्रह्म धारेयव्वं सुदुक्करं ॥ धारयितव्यं सुदुष्करम् ।। ૨૮. ‘કામ-ભોગનો રસ જાણનાર વ્યક્તિ માટે અબ્રહ્મચર્યની વિરતિ કરવી અને ઉગ્ર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું ઘણું 589 आर्य छे.१८ २९. धणधन्नपेसवग्गेसु धनधान्यप्रेष्यवर्गेषु परिग्गहविवज्जणं । परिग्रहविवर्जनम् । सव्वारंभपरिच्चाओ सर्वारम्भपरित्यागः निम्ममत्तं सुदुक्करं ॥ निर्ममत्वं सुदुष्करम् ।। ૨૯ ‘ધન-ધાન્ય૧૯ અને દાસ વર્ગના પરિગ્રહણનો ત્યાગ કરવો, બધા આરંભ (દ્રવ્યની ઉત્પત્તિના વ્યાપારો) અને મમત્વનો ત્યાગ કરવો ખૂબ જ કઠણ કાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy