Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
બહુશ્રુતપૂજા
૩૦૧
અધ્યયન ૧૧ : શ્લોક ૧૫-૨૨
१५. जहा संखम्मि पयं यथा शङ्के पयो
निहियं दुहओ वि विरायइ। निहितं द्विधापि विराजते । एवं बहुस्सुए भिक्खू एवं बहुश्रुते भिक्षौ धम्मो कित्ती तहा सुयं ॥ धर्मः कीर्तिस्तथा श्रुतम् ।।
૧૫.જે રીતે શંખમાં રાખેલું દૂધ બંને રીતે પોતાના અને
પોતાના આધારના ગુણો વડે) સુશોભિત થાય છે ? તેવી જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત બંને રીતે પોતાના અને પોતાના આધારના ગુણો વડે). સુશોભિત થાય છે.
१६.जहा से कंबोयाणं यथा स काम्बोजानां
आइण्णे कं थए सिया । आकीर्णः कन्थक: स्यात् । आसे जवेण पवरे अश्वो जवेन प्रवरः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ।।
૧૬ જેવી રીતે કંબોજી ઘોડામાં કંથક ઘોડો શીલ વગેરે ગુણો
વડે આકીર્ણ અને વેગમાં શ્રેષ્ઠ હોય છે, તેવી જ રીતે ભિક્ષુઓમાં બહુશ્રુત શ્રેષ્ઠ હોય છે૨૫.
१७. जहाइण्णसमारूढे
यथाऽऽकीर्णसमारूढः सूरे दढपरक्कमे । शूरो दृढपराक्रमः । उभओ नंदिघोसेणं उभयतो नन्दिघोषेण एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥
૧૭ જે રીતે આકીર્ણ (જાતવાન) અશ્વ પર સવાર દઢ
પરાક્રમવાળો યોદ્ધો બંને તરફ થનારા મંગળપાઠકોના ઘોષથી અજેય હોય છે, તે જ રીતે બહુશ્રુત પોતાની આસપાસ થનારા સ્વાધ્યાય-ઘોષ વડે અજેય હોય છે.
१८. जहा करेणुपरिकिण्णे यथा करेणुपरिकीर्णः
कुंजरे सट्ठिहायणे । कुञ्जरः षष्टिहायनः । बलवंते अप्पडिहए बलवानप्रतिहतः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ।।
૧૮ જે રીતે હાથણીઓથી ઘેરાયેલ સાઠ વર્ષનો બળવાન
હાથી કોઈથી પરાજિત નથી થતો, તેવી જ રીતે બહુશ્રુત બીજાઓ વડે પરાજિત નથી થતો.
१९. जहा से तिक्खसिंगे यथा स तीक्ष्णश्रंग:
जायखंधे विरायई । जातस्कन्धो विराजते। वसहे जूहाहिवई वृषभो यूथाधिपतिः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥
૧૯. જે રીતે તીક્ષ્ણ શીંગ અને અત્યંત પુષ્ટ સ્કંધવાળો -
વૃષભ યૂથનો અધિપતિ બની શોભે છે, તે જ રીતે “હુશ્રત આચાર્ય બનીને શોભે છે.
२०. जहा से तिक्खदाढे यथा स तीक्ष्णदंष्ट्रः
उदग्गे दुप्पहंसए । उदग्रो दुष्प्रधर्षकः । सीहे मियाण पवरे सिंहो मृगाणां प्रवरः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥
૨૦.જેવી રીતે તીક્ષ્ણ દાઢવાળ, પૂર્ણ યુવાન અને દુષ્પરાજેય
સિંહ જંગલી પશુઓમાં શ્રેષ્ઠ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત અન્ય તીર્થિકોમાં શ્રેષ્ઠ હોય છે૨૯.
२१. जहा से वासुदेवे यथा स वासुदेवः
संखचक्कगयाधरे । शङ्खचक्रगदाधरः । अप्पडिहयबले जोहे अप्रतिहतबलो योध: एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥
૨૧ જેવી રીતે શંખ, ચક્ર અને ગદાને ૯ ધારણ કરનાર
વાસુદેવ અબાધિત બળવાળો યોદ્ધો હોય છે, તેવી જ રીતે બહુશ્રુત અબાધિત બળવાળો હોય છે.
२२. जहा से चाउरंते यथा स चतुरंतः
चक्कवट्टी महिड्डिए । चक्रवर्ती महद्धिकः । चउदसरयणाहिवई चतुर्दशरत्नाधिपतिः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥
૨૨ જેવી રીતે મહાન ઋદ્ધિશાળી, ચતુરંત ચક્રવર્તી ચૌદ
રત્નોનો અધિપતિ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત यतुश-पूर्वध सोय .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org