Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૧૭: પાપ-શ્રમણીય
૧. બોધિનલાભ (વોદિત્નામ)
પ્રસ્તુત પ્રસંગમાં ‘બોધિ’નો અર્થ છે–(૧) ચેતનાનું જાગરણ, વિશેષ પ્રકારની સમજણ અને (૨) ધર્મ અથવા તત્ત્વ. વૃત્તિમાં આનો અર્થ-કેવલી-પ્રણીત ધર્મ એવો કરવામાં આવ્યો છે.'
વિશેષ વિવરણ માટે જુઓ–સૂયગડો નાલાલનું ટિપ્પણ. ૨. વિનય.... (વિ )
વિનયનો સામાન્ય અર્થ નમ્રતા છે. પ્રસ્તુત સંદર્ભમાં આ શબ્દ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય તથા ઉપચારવિનય (શિષ્ટાચાર)–એમ ચતુર્વિધ વિનયના અર્થમાં પ્રયુક્ત થયો છે. વિનયનો એક અર્થ છે–આચાર. વિશેષ વિવરણ માટે જુઓ-ઉત્તરઝયણાણિના પ્રથમ અધ્યયનનું આમુખ તથા પ્રથમ શ્લોકનું ટિપ્પણ. ૩. સ્વચ્છેદ-વિહારી (ગરાસુ)
આનો શાબ્દિક અર્થ છે–જે પ્રવૃત્તિઓમાં પોતાને સુખની અનુભૂતિ થાય તેવી પ્રવૃત્તિ કરવી અર્થાત સ્વચ્છંદ-વિહારી બનવું પ્રવ્રજિત થતી વેળાએ વ્યક્તિ સિંહવૃત્તિથી પ્રવ્રજિત થાય છે. પછી વિકથા વગેરેમાં સંલગ્ન થઈને ખિન્નતાનો અનુભવ કરતો કરતો શિયાળવૃત્તિવાળો બની જાય છે, શિથિલ થઈ જાય છે–સીદત્તાપ f+વંતો સીયાના વિદત ’3
૪. (નામ વાંગ સુપ, મંતે !)
ગુરુ દ્વારા શ્રુતની આરાધનાની પ્રેરણા અપાતાં આળસુ શિષ્ય કહે છે–‘ભંતે ! શ્રતના અધ્યયનનું શું કામ છે ? બહુશ્રુત અને અલ્પકૃતમાં કોઈ ખાસ તફાવત હોતો નથી. આપ શ્રુતની આરાધના કરો છો, છતાં અતીન્દ્રિય વસ્તુ જાણવા માટે અસમર્થ છો, જે પ્રત્યક્ષ છે તેને જ જોઈ શકો છો. અમે પણ વર્તમાનગ્રાહી છીએ, જે પ્રત્યક્ષ છે તેને જાણીએ છીએ. પછી હદય, કંઠ અને તાળવાને સૂકવનારા અધ્યયનનું શું પ્રયોજન ?"
૫. નિંદા કરે છે (fવસ)
આ દેશી ધાતુ છે. તેના બે અર્થ કરવામાં આવ્યા છે–તિરસ્કાર કરવો, નિંદા કરવી."
१. बहवृत्ति, पत्र ४३२ : बोधिलाभं-जिनप्रणीतधर्मप्राप्ति
રૂપમ્ | २. उत्तराध्ययन चूर्णि, पृष्ठ २४४ : विनयोपपन्नो-ज्ञान-दर्शन
चारित्र-उपचार-विनय-सम्पन्न इत्यर्थः । ૩. વૃત્તિ , પત્ર ૪રૂર છે ૪. (ક) ઉત્તરાધ્યયન યૂઝિ, પૃષ્ઠ ૨૪૪:૩ = કૃતાત્પ
श्रुतयोः कश्चिद् विशेषः, ततः किं मम गलतालु
विशोषणेण। (५) बृहद्वृत्ति, पत्र ४३३ : ये भवन्तो भदन्ता अधीयन्ते
तेऽपि नातीन्द्रियं वस्तु किञ्चनावधुध्यन्ते, किन्तु साम्प्रतमात्रेक्षिण एव, तच्चैतावदस्मास्वेवमप्यस्ति, तत्
किं हृदयगलतालुशोषविधायिनाऽधीतेनेति ? ૫. (ક) ૩ત્તરાધ્યયન ચૂળ, પૃષ્ઠ ૨૪૪
(ખ) વૃત્તિ , પત્ર જરૂરૂ I
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org