Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૧૮: સંજયીય
૧. કપિલ્ય (પ)
જુઓ-૧૩રનું ટિપ્પણ.
૨. (મારે તવોથો)
આ પઘમાં માત્ર “અનગાર તપોધન છે, અનગારનો નામોલ્લેખ થયો નથી. પરંતુ આ જ પ્રકરણમાં નિયુક્તિકારે અનગારનું નામ “ગભાલિ' બતાવ્યું છે.'
૩. લતા-મંડપ (સોવ)
આ દેશ્ય શબ્દ છે. ચૂર્ણિ અને વૃત્તિમાં તેનો અર્થ છે–વૃક્ષ વગેરેથી ઘેરાયેલ, વિસ્તૃત, વૃક્ષ-ગુચ્છ-ગુલ્મ-લતા વડે આચ્છાદિત.
૪. તેજથી (તેT) આ તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. તેમાંની એક છે–તેજલબ્ધિ. તેના વડે અનુગ્રહ અને નિગ્રહ–બંને કરી શકાય છે. નિગ્રહની અવસ્થામાં અનેક પ્રદેશો અને પ્રાણીઓને ભસ્મસાત કરી શકાય છે.
પ. (શ્લોક ૧૧)
પ્રસ્તુત શ્લોકમાં અહિંસાનાં આધારભૂત બે તત્ત્વો પ્રતિપાદિત છે–અભય અને અનિત્યતાનો બોધ, ભય હિંસાનું મુખ્ય કારણ છે. ભયની આશંકાથી જ મનુષ્ય શસ્ત્ર વગેરેનું નિર્માણ કર્યું છે. સહુથી અધિક ભય મૃત્યુનો હોય છે. જે કોઈના પ્રાણનું હરણ કરતો નથી તે અભયદાતા બની જાય છે.
અનિત્યતાની વિસ્મૃતિ મનુષ્યને હિંસા તરફ લઈ જાય છે. તેની સ્મૃતિ અહિંસાની એક પ્રબળ પ્રેરણા છે.
૬. પોતાના બાંધવોને (વધુ)
અહીં ‘વં' શબ્દ પ્રથમાન્ત બહુવચન છે. “વધૂન” એ પદ અધ્યાહાર છે. તેના આધારે આનો અનુવાદ થશે બંધુ પોતાના બંધુઓને સ્મશાનમાં લઈ જાય છે.
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ३१७ : अह केसरमुज्जाणे नामेणं
गद्दभालि अणगारो। ૨. (ક) ૩ત્તરાધ્યયન ટૂળ, પૃ. ૨૪૮૫
(ખ) વૃદત્ત, પન્ન ૪૩૮: પોલમપત્તિ વૃક્ષાદાની,
तथा च वृद्धाः अप्फोव इति, किमुक्तं भवति ? आस्तीर्णे,
वृक्षगुच्छगुल्मलतासंछन इत्यर्थः। ૩. વૃઇવૃત્તિ, પત્ર ૪૪૨ : “વન્યુ' ત્તિ વવશ વન્યૂનિતિ
શેષ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org