Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
४४०
અધ્યયન ૧૮: આમુખ
આમાં દશાર્ણ, કલિંગ, પાંચાલ, વિદેહ, ગાંધાર, સૌવીર, કાશી વગેરે દેશોનો નામોલ્લેખ પણ થયો છે. આ અધ્યયન પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક જૈન શાસનની પરંપરાનાં સંકલન-સૂત્ર જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org