Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
अट्ठारसमं अज्झयणं : मदारभुं अध्ययन
संजयीय : संयीय
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१. कंपिल्ले नयरे राया काम्पिल्ये नगरे राजा
उदिण्णबलवाहणे । उदीर्णबलवाहनः । नामेणं संजए नाम नाम्ना संजयो नाम मिगव्वं उवणिग्गए । मृगव्यामुपनिर्गतः ॥
૧. કપિલ્ય નગરમાં સૈન્ય અને વાહનોથી સંપન્ન એવો
સંજય નામે રાજા હતો. એક દિવસ તે શિકાર કરવા માટે નીકળ્યો.
૨. તે મહાન અશ્વસેના, હસ્તિસેના, રથસેના અને
પાયદળ-સેના વડે ચારે બાજુથી વીંટળાયેલો હતો.
२. हयाणीए गयाणीए हयानीकेन गजानीकेन
रहाणीए तहेव य । स्थानीकेन तथैव च । पायत्ताणीए महया पादातानीकेन महता सव्वओ परिवारिए ॥ सर्वतः परिवारितः ॥
३. मिए छुभित्ता हयगओ मृगान् क्षिप्त्वा हयगतः कंपिल्लुज्जाणकेसरे । काम्पिल्योद्यानकेसरे । भीए संते मिए तत्थ भीतान् श्रान्तान् मृगान् तत्र वहेइ रसमुच्छिए ॥ विध्यति रसमूच्छितः ।
૩. તે ઘોડા પર સવાર થયો હતો. સૈનિકો હરણોને કાંપિલ્ય
નગરના કેશર નામે ઉદ્યાન તરફ ધકેલી રહ્યા હતા. તે રસ-મૂચ્છિત થઈ પેલાં ડરેલાં અને ખિન્ન બનેલાં હરણોને ત્યાં વ્યથિત કરી રહ્યો હતો–મારી રહ્યો હતો.
४. अह के सरम्मि उज्जाणे अथ केसरे उद्याने
अणगारे तवोधणे । अनगारस्तपोधनः । सज्झायज्झाणजुत्ते स्वाध्यायध्यानयुक्तः धम्मज्झाणं झियायई ॥ धर्म्यध्यानं ध्यायति ।।
૪. તે કેશર નામે ઉઘાનમાં સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન
રહેનારા એક તપોધન અણગાર ગર્દભાલી ધર્મધ્યાનમાં એકાગ્ર બની રહેલા હતા.
५. अप्फोवमंडवम्मि
'अप्फोव' मण्डपे झायई झवियासवे । ध्यायति क्षपितास्रवः । तस्सागए मिए पासं तस्यागतान् मृगान् पाश्र्वं वहेई से नराहिवे ॥ विध्यति स नराधिपः॥
૫. કર્મ-બંધનના હેતુઓને નિર્મૂળ કરનારા અણગાર લતા
મંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. રાજાએ તેમની પાસે આવેલાં હરણો પર બાણોના પ્રહાર કર્યા,
६. अह आसगओ राया अथाश्वगतो राजा
खिप्पमागम्म सो तहिं । क्षिप्रमागम्य स तस्मिन् । हए मिए उ पासित्ता हतान् मृगान् तु दृष्ट्वा अणगारं तत्थ पासई ॥ अनगारं तत्र पश्यति ॥
६.२% घोड. पर सवार तो.तेतरत त्या माव्यो. तो
પહેલાં મરેલાં હરણોને જ જોયાં, પછી તેણે તે સ્થાનમાં રહેલા અણગારને જોયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org