SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं अज्झयणं : मदारभुं अध्ययन संजयीय : संयीय સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. कंपिल्ले नयरे राया काम्पिल्ये नगरे राजा उदिण्णबलवाहणे । उदीर्णबलवाहनः । नामेणं संजए नाम नाम्ना संजयो नाम मिगव्वं उवणिग्गए । मृगव्यामुपनिर्गतः ॥ ૧. કપિલ્ય નગરમાં સૈન્ય અને વાહનોથી સંપન્ન એવો સંજય નામે રાજા હતો. એક દિવસ તે શિકાર કરવા માટે નીકળ્યો. ૨. તે મહાન અશ્વસેના, હસ્તિસેના, રથસેના અને પાયદળ-સેના વડે ચારે બાજુથી વીંટળાયેલો હતો. २. हयाणीए गयाणीए हयानीकेन गजानीकेन रहाणीए तहेव य । स्थानीकेन तथैव च । पायत्ताणीए महया पादातानीकेन महता सव्वओ परिवारिए ॥ सर्वतः परिवारितः ॥ ३. मिए छुभित्ता हयगओ मृगान् क्षिप्त्वा हयगतः कंपिल्लुज्जाणकेसरे । काम्पिल्योद्यानकेसरे । भीए संते मिए तत्थ भीतान् श्रान्तान् मृगान् तत्र वहेइ रसमुच्छिए ॥ विध्यति रसमूच्छितः । ૩. તે ઘોડા પર સવાર થયો હતો. સૈનિકો હરણોને કાંપિલ્ય નગરના કેશર નામે ઉદ્યાન તરફ ધકેલી રહ્યા હતા. તે રસ-મૂચ્છિત થઈ પેલાં ડરેલાં અને ખિન્ન બનેલાં હરણોને ત્યાં વ્યથિત કરી રહ્યો હતો–મારી રહ્યો હતો. ४. अह के सरम्मि उज्जाणे अथ केसरे उद्याने अणगारे तवोधणे । अनगारस्तपोधनः । सज्झायज्झाणजुत्ते स्वाध्यायध्यानयुक्तः धम्मज्झाणं झियायई ॥ धर्म्यध्यानं ध्यायति ।। ૪. તે કેશર નામે ઉઘાનમાં સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહેનારા એક તપોધન અણગાર ગર્દભાલી ધર્મધ્યાનમાં એકાગ્ર બની રહેલા હતા. ५. अप्फोवमंडवम्मि 'अप्फोव' मण्डपे झायई झवियासवे । ध्यायति क्षपितास्रवः । तस्सागए मिए पासं तस्यागतान् मृगान् पाश्र्वं वहेई से नराहिवे ॥ विध्यति स नराधिपः॥ ૫. કર્મ-બંધનના હેતુઓને નિર્મૂળ કરનારા અણગાર લતા મંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. રાજાએ તેમની પાસે આવેલાં હરણો પર બાણોના પ્રહાર કર્યા, ६. अह आसगओ राया अथाश्वगतो राजा खिप्पमागम्म सो तहिं । क्षिप्रमागम्य स तस्मिन् । हए मिए उ पासित्ता हतान् मृगान् तु दृष्ट्वा अणगारं तत्थ पासई ॥ अनगारं तत्र पश्यति ॥ ६.२% घोड. पर सवार तो.तेतरत त्या माव्यो. तो પહેલાં મરેલાં હરણોને જ જોયાં, પછી તેણે તે સ્થાનમાં રહેલા અણગારને જોયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy