SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયણાણિ ४४२ અધ્યયન ૧૮: શ્લોક ૩-૧૪ ७. अह राया तत्थ संभंतो अथ राजा तत्र सम्भ्रान्तः अणगारो मणाहओ । अनगारो मनागाहतः । मए उ मंदपुण्णेणं मया तु मन्दपुण्येन रसगिद्धेण घंतुणा ॥ रसगृद्धेन घातुकेन । ૭. રાજા અણગારને જોઈ ભયભ્રાંત બની ગયો. તેણે વિચાર્યું-હું ભાગ્યહીન, રસલોલુપ અને જીવને મારનારો છું. મેં તુચ્છ પ્રયોજન માટે મુનિને આઘાત પહોંચાડ્યો છે. ८. आसं विसज्जइत्ताणं अश्वं विसृज्य अणगारस्स सो निवो । अनगारस्य स नृपः । विणएण वंदए पाए विनयेन वन्दते पादौ भगवं ! एत्थ मे खमे ॥ भगवन् ! अत्र मे क्षमस्व ॥ ૮, તે રાજા ઘોડાને છોડીને વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદના કરતો કહે છે-“ભગવન્! આ કાર્ય માટે મને ક્ષમા કરો.” ९. अह मोणेण सो भगवं अथ मौनेन स भगवान् अणगारे झाणमस्सिए । अनगारो ध्यानमाश्रितः । रायाणं न पडिमतेइ राजानं न प्रतिमन्त्रयते तओ राया भयहुओ ॥ ततो राजा भयगुतः ॥ ૯. તે અણગાર ભગવંત મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને પ્રત્યુત્તર ન આપ્યો. આથી રાજા વધુ ભયાકુળ બની ગયો. १०.संजओ अहमस्सीति संजयोऽहमस्मीति भगवं ! वाहराहि मे । भगवन् ! व्याहर माम् । कुद्धे तेएण अणगारे क्रुद्धस्तेजसाऽनगारः डहेज्ज नरकोडिओ ॥ दहेत् नरकोटीः ।। १०.२% बोल्यो- भगवन् ! डंसं४यधुं. मा५ भारी સાથે વાતચીત કરો. અણગાર કોપાયમાન થઈને પોતાના તેજ વડે કરોડો મનુષ્યોને સળગાવી દે છે.' ११.अभओ पत्थिवा ! तुब्भं अभयं पार्थिव ! तव अभयदाया भवाहि य । अभयदाता भव च । अणिच्चे जीवलोगम्मि अनित्ये जीवलोके किं हिंसाए पसज्जसि ?॥ किं हिंसायां प्रसजसि? ૧૧ અણગાર બોલ્યા- હે પાર્થિવ ! તને અભય છે અને તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં આસક્ત બની રહ્યો છે?" १२.जया सव्वं परिच्चज्ज यदा सर्वं परित्यज्य गंतव्वमवसस्स ते । गन्तव्यमवशस्य ते । अणिच्चे जीवलोगम्मि अनित्ये जीवलोके किं रज्जम्मि पसज्जसि ?॥ किं राज्ये प्रसजसि? ૧૨. ‘જ્યારે તું પરાધીન છે અને એટલા માટે બધું છોડીને તારે ચાલ્યા જવાનું છે ત્યારે આ અનિત્ય જીવલોકમાં તું શા માટે રાજ્યમાં આસક્ત બની રહ્યો છે?” १३.जीवियं चेव रूवं च जीवितं चैव रूपं च विज्जुसंपायचंचलं । विद्युत्सम्पातचंचलम् । जत्थ तं मुज्झासी रायं यत्र त्वं मुह्यसि राजन् ! पेच्चत्थं नावबुज्ासे ।। प्रेत्यार्थं नावबुध्यसे । ૧૩. “રાજનું! તું જેમાં મોહ કરી રહ્યો છે તે જીવન અને સૌંદર્ય વીજળીના ચમકારાની માફક ચંચળ છે. તું ५२सोनाहितने मसमतो. नथी ?' ૧૪. “સ્ત્રીઓ, પુત્રો, મિત્રો અને બાંધવો જીવતા વ્યક્તિની साथे पेछे परंतु तेसो भरेसानी पा७५.४ता नथी.' १४. दाराणि य सुया चेव दाराश्च सुताश्चैव मित्ता य तह बंधवा । मित्राणि च तथा बान्धवाः । जीवंतमणुजीवंति जीवन्तमनुजीवन्ति मयं नाणुव्वयंति य ॥ मृतं नानुव्रजन्ति च ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy