________________
સંજયીય
१५. नीहरंति मयं पुत्ता पियरं परमदुक्खिया । पियरो वि तहा पुत्ते बंधू रायं ! तवं चरे ॥
१६. तओ तेणऽज्जिए दव्वे दारे य परिरक्खिए । कीलंतऽन्ने नरा रायं ! तुमलं किया
||
१७. तेणावि जं कयं कम्म सुहं वा जइ वा दुहं । कम्पुणा तेण संजुत्तो गच्छई उ परं भवं ॥
१८. सोऊण तस्स सो धम्मं अणगारस्स अंतिए । महया संवेगनिव्वेयं समावन्नो नराहिवो ॥
१९. संजओ चइउं रज्जं निक्खंतो जिणसासणे । गद्दभालिस्स भगवओ अणगारस्स अंतिए ॥
२०. चिच्चा रठ्ठे पव्वइए खत्तिए परिभासइ 1 जहा ते दीसई रूवं पसन्नं ते तहा मणो ॥
२१. किंनामे ? किंगोते ? कस्साए व माहणे ? | कहं पडियरसी बुद्धे ? कहं विणीए त्ति वुच्चसि ? ॥
२२. संजओ नाम नामेणं तहा गोतेण गोयमो । गद्दभाली ममायरिया विज्जाचरणपारगा
Jain Education International
||
निःसारयन्ति मृतं पुत्राः पितरं परमदुःखिताः । पितरोऽपि तथा पुत्रान् बन्धवो राजन् ! तपश्चरेः ॥
ततस्तेनार्जिते द्रव्ये दारेषु च परिरक्षितेषु । क्रीडन्त्यन्ये नरा राजन् ! हृष्टतुष्टाऽलङ्कृताः ॥
तेनापि यत् कृतं कर्म सुखं वा यदि वा दुःखम् । कर्मणा तेन संयुक्तः गच्छति तु परं भवम् ॥
श्रुत्वा तस्य स धर्मं अनगारस्यान्तिके । महता संवेगनिर्वेदं समापन्नो नराधिपः ॥
संजयस्त्यक्त्वा राज्यं निष्क्रान्तो जिनशासने ।
गर्दभालेर्भगवतः अनगारस्यान्तिके ॥
त्यक्त्वा राष्ट्रं प्रव्रजित: क्षत्रियः परिभाषते ।
यथा ते दृश्यते रूपं प्रसन्नं ते तथा मनः ॥
४४३
किंनामा ? किंगोत्र: ? कस्मै अर्थाय वा माहन: ? । कथं प्रतिचरसि बुद्धान् ? कथं विनीत इत्युच्यसे ? |
संजयो नाम नाम्ना तथा गोत्रेण गौतमः
गर्दभालयो ममाचार्याः विद्याचरणपारगाः ||
|
અધ્યયન ૧૮ : શ્લોક ૧૫-૨૨
૧૫. ‘પુત્ર પોતાના મૃત પિતાને પરમ દુઃખ સાથે સ્મશાનમાં લઈ જાય છે અને એ જ રીતે પિતા પણ પોતાના પુત્રો અને બંધુઓને” સ્મશાનમાં લઈ જાય છે. એટલા માટે हे श४न् ! तु तपश्चरण ४२. '
૧૬.‘હે રાજન્ ! મૃત્યુ પછી તે મૃત વ્યક્તિ વડે ઉપાર્જિત ધન અને સુરક્ષિત સ્ત્રીઓને હૃષ્ટ, તુષ્ટ॰ અને અલંકૃત
બની બીજી વ્યક્તિઓ ભોગવે છે.’
૧૭.‘તે મરનાર વ્યક્તિએ જે કર્મો કર્યાં—સુખ આપનાર કે દુઃખ આપનાર—તેમની જ સાથે તે પરભવમાં ચાલ્યો भयछे. '
૧૮.તે સંજય રાજા અણગાર સમીપે મહાન આદર સાથે ધર્મ સાંભળી મોક્ષનો ઈચ્છુક અને સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન जनी गयो.
૧૯.સંજય રાજ્ય છોડી ભગવાન ગર્દભાલી અણગાર પાસે ठिन-शासनमां हीक्षित थर्ध गयो. '
૨૦.જેણે રાષ્ટ્ર છોડોને પ્રવ્રજયા લીધી, તે ક્ષત્રિયે (अप्रतिषद्ध-विहारी राभ संभयने ) ऽधुं - 'तभारी આકૃતિ જેવી પ્રસન્ન દેખાઈ રહી છે તેવું જ તમારું મન પણ પ્રસન્ન દેખાઈ રહ્યું છે.’
२१. 'तभारु नाम शुं छे ? गोत्र ज्युं छे ? शा माटे तमे માહણ–મુનિ બન્યા છો ? તમે કેવી રીતે આચાર્યોની સેવા કરો છો અને કેવી રીતે વિનીત કહેવાઓ છો ?
૨૨.‘નામથી હું સંજય છું. ગોત્રથી ગૌતમ છું. ગર્દભાલી મારા આચાર્ય છે—વિદ્યા અને ચારિત્રના પારગામી. મુક્તિને માટે હું માણ બન્યો છું. આચાર્યના ઉપદેશાનુસાર હું સેવા કરું છું. એટલા માટે હું વિનીત हेवाएं छं."
१११
For Private & Personal Use Only
www.jainelibrary.org