________________
ઉત્તરજ્કયણાણિ
२३. किरियं अकिरियं विणयं अन्नाणं च महामुणी ! | एहिं चउहिं ठाणेहिं मेयण्णे किं पभासई ? ॥
पाउकरे बुद्धे नायए परिनिव्वुडे 1
विज्जाचरणसंपन्ने सच्चे सच्चपराक्कमे ॥
२४. इइ
२५. पडंति नरए घोरे जे नरा पावकारिणो । दिव्वं च गई गच्छंति चरित्ता धम्ममारियं ॥
तु
२६. मायावुइयमेयं मुसाभासा निरत्थिया । संजममाणो वि अहं वसामि इरियामि य ॥
२७. सव्वे ते विइया मज्झं मिच्छादिट्ठी अणारिया । विज्जमाणे परे लोए सम्मं जाणामि अप्पगं ॥
२८. अहमासी महापाणे जुइमं वरिससओवमे । जा सा पाली महापाली दिव्वा वरिससओवमा ॥
२९. से चुए बंभलोगाओ माणुस्सं भवमागए । अप्पणी य परेसिं च आउं जाणे जहा तहा ॥
३०. नाणा रुई च छंदं च परिवज्जेज्ज संजए । अणट्ठा जे य सव्वत्था इइ विज्जामणुसंचरे ॥
Jain Education International
क्रियाऽक्रिया विनयः अज्ञानं च महामुने ! | एतैश्चतुभिः स्थानैः मेयज्ञः किं प्रभाषते ॥
इति प्रादुरकरोद् बुद्धः ज्ञातकः परिनिर्वृतः । विद्याचरणसंपन्नः
सत्यः सत्यपराक्रमः ॥
पतन्ति नरके घोरे ये नराः पापकारिणः ।
दिव्यां च गतिं गच्छन्ति चरित्वा धर्ममार्यम् ॥
मायोक्तमेतत् तु मृषाभाषा निरर्थिका । संयच्छन्नप्यहम् वसामि र च ॥
सर्वे ते विदिता मम मिथ्यादृष्टयोऽनार्याः । विद्यमाने परे लोके
सम्यग् जानाम्यात्मानम् ॥
अहमासं महाप्राणे द्युतिमान् वर्षशतोपमः । या सा पाली महापाली दिव्या वर्षशतोपमा ॥
अथ च्युतो ब्रह्मलोकात् मानुष्यं भवमागतः । आत्मनश्च परेषां च आयुर्जानामि यथा तथा ॥
४४४
नाना रुचि च छन्दश्च परिवर्जयेत् संयतः अनर्था ये च सर्वार्थाः इति विद्यामनुसंचरेः ॥
अध्ययन १८ : खोड २3-30
२३. ते क्षत्रिय - श्रमला जोल्या- 'महामुनि ! डिया, खड़िया, વિનય અને અજ્ઞાન—આ ચાર સ્થાનો વડે એકાંતવાદી तत्त्ववेत्तायं तत्त्व जतावे छे ? - १३
२४. 'तेने तत्त्ववेत्ता ज्ञात-वंशीय, उपशांत, विद्या जने ચારિત્ર વડે સંપન્ન, સત્યવક્તા અને સત્ય-પરાક્રમ ભગવાન મહાવીરે પ્રગટ કરેલ છે.’
૨૫.‘જે મનુષ્ય પાપ કરનારા છે તેઓ ઘોર નરકમાં જાય છે અને આર્ય-ધર્મનું આચરણ કરીને મનુષ્ય દિવ્ય ગતિ प्राप्त उरे छे.
૨૬.‘આ એકાંત દૃષ્ટિવાળા ક્રિયાવાદી વગેરે વાદીઓએ જે કહ્યું છે તે માયા-પૂર્ણ છે. એટલા માટે તે મિથ્યા-વચન છે, નિરર્થક છે. હું તે માયા-પૂર્ણ એકાંતવાદોથી બચીને રહું છું અને બચીને ચાલું છું.
१४
૨૭.‘મેં તે બધા એકાંત દૃષ્ટિવાળાઓને જાણી લીધા છે. તેઓ મિથ્યા-દૃષ્ટિ અને અનાર્ય છે. હું પરલોકના અસ્તિત્વમાં આત્માને સારી રીતે જાણું છું.
F
૨૮.‘હું મહાપ્રાણ પ નામે વિમાનમાં કાંતિમાન દેવ હતો. મેં ત્યાં પૂર્ણ આયુષ્યનો ભોગ કર્યો. જેવી રીતે અહીં સો વર્ષનું આયુષ્ય પૂર્ણ ગણાય છે તેવી રીતે દેવલોકમાં પલ્યોપમ અને સાગરોપમ આયુષ્યને પૂર્ણ માનવામાં खावे छे. १७
૨૯.‘તેવો હું બ્રહ્મલોકમાંથી ચ્યુત થઈને મનુષ્યલોકમાં આવ્યો છું. હું જેવી રીતે પોતાનાં આયુષ્યને જાણું છું તેવી જ રીતે બીજાનાં આયુષ્યને પણ જાણું છું.'
૧૮
૩૦.‘સંયમીએ વિવિધ પ્રકારની રુચિ,૧૯ અભિપ્રાયો અને જે બધા પ્રકારના અનર્થો છે તેમનું વર્જન ક૨વું જોઈએ—આ વિદ્યાના પંથ ઉપર તમારું સંચરણ હો’– (क्षत्रिय मुनिखे रा४र्षिने ऽधुं ) -
For Private & Personal Use Only
www.jainelibrary.org