________________
સંજયીય
४४५
अध्ययन १८ : Rs 3१-3८
३१.पडिक्कमामि पसिणाणं प्रतिक्रमामि प्रश्नेभ्यः
परमंते हिं वा पुणो । परमन्त्रेभ्यो वा पुनः । अहो उठ्ठिए अहोरायं अहो उत्थितोऽहोरात्रम् इइ विज्जा तवं चरे ॥ इति विद्वान् तपश्चरेः ।।
3१. 'डु (शुभाशुभ सूय४) प्रश्नो भने गृहस्थ-आर्य-संख्या
भंत्रोथी२१ २.२९. महो! हिवस-रात ધર્માચરણ માટે સાવધાન રહું છું—એમ સમજીને તમે તપનું આચરણ કરો.
३२.जं च मे पुच्छसी काले यच्च मां पृच्छसि काले
सम्मं सुद्धेण चेयसा । सम्यक् शुद्धेन चेतसा। ताई पाउकरे बुद्धे तत् प्रादुरकरोद् बुद्धः तं नाणं जिणसासणे ॥ तज्ज्ञानं जिनशासने ।
૩૨. ‘જે તમે મને સમ્યફ શુદ્ધ-ચિત્ત વડે આયુષ્ય-વિષયમાં
પૂછો છો, તેને સર્વજ્ઞ ભગવાને પ્રગટ કરેલ છે, તે જ્ઞાન જિનશાસનમાં વિદ્યમાન છે. ૨૩
३३.किरियं च रोयए धीरे क्रियां च रोचयेद् धीर
अकिरियं परिवज्जए । अक्रियां परिवर्जयेत् । दिट्ठीए दिट्ठिसंपन्ने दृष्ट्या दृष्टिसंपन्नः धम्म चर सुदुच्चरं ॥ धर्मं चर सुदुश्चरम् ॥
૩૩.“ધીર-પુરુષે ક્રિયાવાદ પર રુચિ કરવી જોઈએ અને
અક્રિયાવાદ* નો ત્યાગ કરવો જોઈએ. સમ્યકુ-દષ્ટિ વડે દૃષ્ટિ-સંપન્ન બની તમે સુદૃશ્ચર ધર્મનું આચરણ કરો.'
३४.एयं पुण्णपयं सोच्चा एतत् पुण्यपदं श्रुत्वा
अत्थधम्मोवसोहियं । अर्थधर्मोपशोभितम्। भरहो वि भारहं वासं भरतोऽपि भारतं वर्ष चेच्चा कामाइ पव्वए । त्यक्त्वा कामान् प्राव्रजन् ।
૩૪.અર્થ (મોક્ષ) અને ધર્મ વડે ઉપશોભિત આ પવિત્ર
ઉપદેશ સાંભળીને ભરત ચક્રવર્તીએ ભારતવર્ષ અને કામ-ભોગો છોડીને પ્રવ્રજયા લીધી હતી.
३५.सगरो वि सागरंतं सगरो पि सागरान्तं
भरहवासं नराहिवो । भरतवर्ष नराधिपः । इस्सरियं केवलं हिच्चा ऐश्वर्य केवलं हित्वा दयाए परिनिव्वुडे ॥ दयया परिनिर्वृतः ॥
૩૫. “સંગર ચક્રવર્તી, સાગરપર્યત૨૫ ભારતવર્ષ અને પૂર્ણ
ઐશ્વર્ય છોડીને અહિંસાની આરાધના કરીને મુક્ત थया.
૩૬ મહર્દિક અને મહાન યશસ્વી મધવા ચક્રવર્તીએ
ભારતવર્ષને છોડી પ્રવ્રજયા લીધી હતી.
३६.चइत्ता भारहं वासं त्यक्त्वा भारतं वर्ष
चक्कवट्टी महिड्डिओ । चक्रवर्ती महद्धिकः । पव्वज्जमब्भुवगओ प्रव्रज्यामभ्युपगतः मघवं नाम महाजसो ॥ मघवा नाम महायशाः ॥
૩૭.“મહદ્ધિક રાજા સનતકુમાર ચક્રવર્તીએ પુત્રને રાજય
પર સ્થાપિત કરી તપશ્ચરણ કર્યું.
३७.सणंकु मारो मणुस्सिदो सनत्कुमारो मनुष्येन्द्रः
चक्कवट्टी महिड्डिओ । चक्रवर्ती महद्धिकः । पुत्तं रज्जे ठवित्ताणं पुत्रं राज्ये स्थापयित्वा सो वि राया तवं चरे ॥ सोऽपि राजा तपोऽचरत् ॥
૩૮.“મહદ્ધિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિનાથ
ચક્રવર્તીએ ભારતવર્ષ છોડીને અનુત્તર-ગતિ પ્રાપ્ત કરી.
३८.चइत्ता भारहं वासं त्यक्त्वा भारतं वर्ष
चक्कवट्टी महिड्डिओ । चक्रवर्ती महद्धिक: संती संतिकरे लोए शान्तिः शान्तिकरो लोके पत्तो गइमणुत्तरं ॥ प्राप्तो गतिमनुत्तराम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org