________________
ઉત્તરયણાણિ
४४६
અધ્યયન ૧૮: શ્લોક ૩૯-૪૫
૩૯, ‘ઇવાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ, વિખ્યાત કીર્તિવાળા,
ધૃતિમાન ભગવાન કંથ નરેશ્વરે અનુત્તર મોક્ષ પ્રાપ્ત કર્યું.
३९.इक्खागरायवसभो इक्ष्वाकुराजवृषभः
कुंथू नाम नराहिवो । कुन्थुर्नाम नराधिपः । विक्खायकित्ती धिइमं विख्यातकीर्ति तिमान् मोक्खं गओ अणुत्तरं । मोक्षं गतोऽनुत्तरम् ।।
૪૦. “સાગરપર્યત ભારતવર્ષને છોડીને કર્મજથી મુક્ત થઈ
'१२' नरेश्वरे अनुत्तरगति प्रातरी.
४०.सागरंतं जहिताणं सागरान्तं हित्वा
भरहं वासं नरीसरो । भारतं वर्ष नरेश्वरः । अरो य अरयं पत्तो अरचारजः प्राप्तः पत्तो गइमणुत्तरं ॥ प्राप्तो गतिमनुत्तराम् ॥
૪૧. ‘વિપુલ રાજય, સેના અને વાહન તથા ઉત્તમ ભોગો
છોડીને મહાપદ્મ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું.
४१.चइत्ता भारहं वासं त्यक्त्वा भारतं वर्ष
चक्कवट्टी नराहिओ । चक्रवर्ती नराधिपः । चइत्ता उत्तमे भोए त्यक्त्वा उत्तमान् भोगान् महापउमे तवं चरे ॥ महापद्मस्तपोऽचरत् ।।
४२.एगच्छत्तं पसाहित्ता एकच्छवां प्रसाध्य
महिं माणनिसूरणो । महीं माननिषूदनः । हरिसेणो मणुस्सिदो हरिषेणो मनुष्येन्द्रः पत्तो गइमणुत्तरं ॥ प्राप्तो गतिमनुत्तराम् ॥
૪૨. ‘(શત્રુ રાજાઓનું) માન-મર્દન કરનારા હરિપેણ
ચક્રવર્તીએ પૃથ્વી પર એક ક્રી શાસન કર્યું, પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી .
४३.अन्निओ रायसहस्से हिं अन्वितो राजसहस्रः
सुपरिच्चाई दमं चरे । सुपरित्यागी दममचरत् । जयनामो जिणक्खायं जयनामा जिनाख्यातं पत्तो गइमणुत्तरं ॥ प्राप्तो गतिमनुत्तराम् ।।
૪૩. “જય ચક્રવર્તીએ હજાર રાજાઓ સાથે રાજયનો
પરિત્યાગ કરી જિન-ભાષિત દમનું આચરણ કર્યું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
४४.दसण्णरज्जं मुइयं दशार्णराज्यं मुदितं
चइत्ताणं मुणी चरे । त्यक्त्वा मुनिरचरत् । दसण्णभद्दो निक्खंतो दशार्णभद्रो निष्क्रान्तः सक्खं सक्केण चोइओ ॥ साक्षाच्छकेण चोदितः ॥
૪૪. “સાક્ષાત શક્ર દ્વારા પ્રેરિત દશાર્ણભદ્ર દશાર્ણ દેશનું
પ્રમુદિત રાજ્ય છોડી પ્રવ્રજ્યા લીધી અને મુનિ-ધર્મનું આચરણ કર્યું.
(नमी नमेइ अप्पाणं (नमिर्नामयति आत्मानं सक्खं सक्केण चोइओ । साक्षाच्छक्रेण चोदितः । चइऊण गेहं वइदेही त्यक्त्वा गेहं वैदेही सामण्णे पज्जुवट्ठिओ ॥) श्रामण्ये पर्युपस्थितः ॥)
(વિદેહના અધિપતિ નમિ રાજે, જે ગૃહત્યાગ કરી શ્રામણ્યમાં ઉપસ્થિત થયા અને દેવેન્દ્રને જેમણે સાક્ષાત પ્રેરિત કર્યો, આત્માને નમાવ્યો તેઓ અત્યંત નમ્ર બની गया.२७)
૪૫. ‘કલિંગમાં કરકંડુ, પાંચાલમાં દ્વિમુખે, વિદેહમાં નમિ
અને ગાંધારમાં નમ્નતિ –
४५.करकंडू कलिंगेसु करकण्डुः कलिङ्गेषु पंचालेसु य दुम्मुहो । पञ्चालेषु च द्विमुखः। नमी राया विदेहेसु नमी राजा विदेहेषु गंधारेसु य नग्गई ॥ गान्धारेषु च नग्गतिः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org