________________
સંજયીય
४४७
અધ્યયન ૧૮: શ્લોક ૪૬-૫૩
४६.एए नरिंदवसभा एते नरेन्द्रवृषभाः निक्खंता जिणसासणे । निष्कान्ता जिनशासने । पुत्ते रज्जं ठवित्ताणं पुत्रान् राज्ये स्थापयित्वा सामण्णे पज्जुवट्ठिया ॥ श्रामण्ये पर्युपस्थिताः ।
૪૬ ‘રાજાઓમાં વૃષભ સમાન તેઓ પોતપોતાના પુત્રોને રાજય પર સ્થાપિત કરી જિન-શાસનમાં પ્રવ્રજિત થયા અને શ્રમણ-ધર્મમાં સદા યત્નશીલ રહ્યા.
४७.सोवीररायवसभो
सौवीरराजवृषभः चेच्चा रज्जं मुणी चरे । त्यक्त्वा राज्यं मुनिरचरत् । उद्दायणो पव्वइओ उद्रायणः प्रव्रजितः पत्तो गइमणुत्तरं ॥ प्राप्तो गतिमनुत्तराम् ।।
૪૭. ‘સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદ્રાયણ રાજાએ રાજય છોડી પ્રવ્રજ્યા લીધી, મુનિ-ધર્મનું આચરણ કર્યું અને અનુત્તર-ગતિ પ્રાપ્ત કરી.
४८.तहेव कासीराया तथैव काशीराजः
सेओ सच्चपरक्कमे । श्वेतः सत्यपराक्रमः । कामभोगे परिच्चज्ज कामभोगान् परित्यज्य पहणे कम्ममहावणं ॥ प्राहन् कर्ममहावनम् ।।
૪૮ “એ જ રીતે સત્ય માટે પરાક્રમ કરનાર કાશીરાજ ચેતેક
કામ-ભોગોનો પરિત્યાગ કરી કર્મ રૂપી મહાવનનું ઉમૂલન કર્યું.
४९.तहेव विजओ राया तथैव विजयो राजा
अणढाकित्ति पव्वए । अनष्टकीर्तिः प्राव्रजत् । रज्जं तु गुणसमिद्धं राज्यं तु गुणसमृद्ध पयहित्तु महाजसो ॥ प्रहाय महायशाः ॥
૪૯ ‘એ જ રીતે વિમલ-કીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણ વડે સમૃદ્ધ રાજયને છોડીને જિન-શાસનમાં વ્રજયા લીધી.
૫૦. ‘એ જ રીતે અનાકુલ-ચિત્તે ઉગ્ર તપસ્યા કરી રાજર્ષિ
મહાબલે પોતાનું શિર આપી શિર (મોક્ષ) પ્રાપ્ત
५०.तहेवुग्गं तवं किच्चा तथैवोग्रं तपः कृत्वा
अव्वक्खित्तेण चेयसा । अव्याक्षिप्तेन चेतसा । महाबलो रायरिसी महाबलो राजर्षिः अदाय सिरसा सिरं ॥ आदित शिरसा शिरः ॥
५१.कहं धीरो अहेऊहिं कथं धीर: अहेतुभिः
उम्मत्तो व्व महिं चरे ?। उन्मत्त इव महीं चरेत् ? | एए विसेसमादाय एते विशेषमादाय सूरा दढपरक्कमा ॥ शूरा दृढपराक्रमाः ॥
પ૧. ‘એ ભરત વગેરે શૂર અને દઢ પરાક્રમશાળી રાજાઓ
બીજાં ધર્મ-શાસનો કરતાં જૈન-શાસનમાં વિશેષતા પામીને પ્રવ્રજિત થયા તો પછી ધીર પુરુષ એકાંતદૃષ્ટિમય અહેતુવાદો વડે ઉન્મત્તની માફક કેવી રીતે પૃથ્વી પર વિચરણ કરે ?
५२.अच्चंतनियाणखमा
अत्यन्तनिदानक्षमा सच्चा मे भासिया वई। सत्या मया भाषिता वाक् । अतरिंसु तरंतेगे अतीर्घः तरन्त्येके तरिस्संति अणागया ॥ तरिष्यन्ति अनागताः ॥
પર. ‘મેં આ અત્યંત યુક્તિયુક્ત અને સત્ય વાત કહી છે.
તેના વડે કેટલાય જીવો સંસાર-સમુદ્રનો પાર પામ્યા છે, પામી રહ્યા છે અને ભવિષ્યમાં પામશે.
५३.कहं धीरे अहेऊहिं कथं धीर: अहेतुभिः
अत्ताणं परियावसे ?। आत्मानं पर्यावासयेत् ? । सव्वसंगविनिम्मुक्के सर्वसङ्गविनिर्मुक्तः सिद्धे हवइ नीरए ॥ सिद्धो भवति नीरजाः ।। -त्ति बेमि॥
-इति ब्रवीमि।
૫૩. ધીર પુરુષ એકાંત-દષ્ટિમય અહેવાદોમાં પોતાની
જાતને કેવી રીતે જોડે ? જે બધા સંગોથી મુક્ત હોય छ,ते -रहित बनी सिद्ध थ य छे.'३५
-माम हुं हुं.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org