Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
सत्तरसमं अज्झयणं : सत्तर अध्ययन
पावसमणिज्जं : ५।५-श्रमीय
મૂળ
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१. जे के इमे पव्वइए नियंठे यः कश्चिदयं प्रव्रजितो निर्ग्रन्थः
धम्मं सुणित्ता विणओववन्ने। धर्मं श्रुत्वा विनयोपपन्नः। सुदुल्लहं लहिउं बोहिलाभं सुदुर्लभं लब्ध्वा बोधिलाभ विहरेज्ज पच्छा य जहासुहंतु ॥ विहरेत् पश्चाच्च यथासुखं तु ॥
૧. કોઈ-કોઈ નિગ્રંથ ધર્મ સાંભળી, દુર્લભતમ
બોધિલાભ પ્રાપ્ત કરી વિનયથી યુક્ત બની પ્રવ્રજિત થાય છે પરંતુ પ્રવ્રજિત થયા પછી સ્વચ્છંદ-વિહારી બની જાય છે.
२. सेज्जा दढा पाउरणं मे अस्थि
उप्पज्जई भोत्तुं तहेव पाउं । जाणामि जं वट्टइ आउसु ! त्ति किं नाम काहामि सुएण भंते !॥
शय्या दृढा प्रावरणं मेऽस्ति, उत्पद्यते भोक्तुं तथैव पातुम् । जानामि यद्वर्तत आयुष्मन् ! इति किं नाम करिष्यामि श्रुतेन भदन्त ?
२. (गुरु अध्ययन भाटे प्रेरे त्यारे ते -) भने
રહેવા માટે સારો ઉપાશ્રય મળી રહ્યો છે, કપડાં પણ મારી પાસે છે, ખાવા-પીવા માટે પણ મળી રહે છે. આયુષ્મન્ ! જે થઈ રહ્યું છે, તે હું જાણી લઉં છું. અંતે ! પછી હું શ્રતનું અધ્યયન કરી શું ४री ?
૩. જે પ્રવ્રુજિત બની વારંવાર નિદ્રા લે છે, ખાઈ-પી
આરામથી ઊંઘી જાય છે, તે પાપ-શ્રમણ કહેવાય
३. जे के इमे पव्वडए यः कश्चिदयं प्रव्रजितो निद्दासीले पगामसो । निद्राशील: प्रकामशः । भोच्चा पेच्चा सुहं सुवइ भुक्त्वा पीत्वा सुखं स्वपिति पावसमणि त्ति वुच्चई॥ पापश्रमण इत्युच्यते ।।
४. आयरियउवज्झाएहिं आचार्योपाध्यायः
सुयं विणयं च गाहिए। श्रुतं विनयं च ग्राहितः । ते चेव खिसई बाले तांश्चैव खिसति बाल: पावसमणि त्ति वुच्चई ॥ पापश्रमण इत्युच्यते ॥
૪. જે આચાર્ય અને ઉપાધ્યાયે શ્રત અને વિનય
શીખવ્યા તેમની જ નિંદા કરે છે, તે વિવેકહીન ભિક્ષુ પાપ-શ્રમણ કહેવાય છે.
५. आयरियउवज्झायाणं आचार्योपाध्यायानां
सम्मं नो पडितप्पड़ । सम्यग् न प्रतितप्यते । अप्पडिपूयए थद्धे अप्रतिपूजकः स्तब्धः पावसमणि त्ति वुच्चई ॥ पापश्रमण इत्युच्यते ॥
૫. જે આચાર્ય અને ઉપાધ્યાયના કાર્યોની સમ્યક્ પ્રકારે ચિંતા નથી કરતો તેમની સેવા નથી કરતો, જે મોટાઓને સન્માન નથી આપતો, જેઅભિમાની હોય छ, ते पाप-श्रम उपाय छे.
६.
सम्मद्दमाणे पाणाणि संमर्दयन् प्राणान् बीयाणि हरियाणि य। बीजानि हरितानि च । असंजए संजयमन्त्रमाणे असंयत: संयतं मन्यमानः पावसमणि त्ति वुच्चई ॥ पापश्रमण इत्युच्यते ।।
૬. કીન્દ્રિય વગેરે પ્રાણીઓ તથા બીજ અને
વનસ્પતિનું મર્દન કરનારો, અસંયમી હોવા છતાં પણ પોતાની જાતને સંયમી માનનારો પાપ-શ્રમણ
वाय.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org