Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઇયુકારીય
૨૪. સુસંસ્કૃત (મુસંબિયા)
જેઓ ઈન્દ્રિયોના વિષયોને સંપાદિત કરનાર સમગ્ર સામગ્રીથી યુક્ત હોય છે, સુસંસ્કૃત હોય છે, તેઓ સુસંસ્કૃત કહેવાય છે. આ શબ્દ ‘કામ-ગુણ’નું વિશેષણ છે.
૨૫. શ્રૃંગાર રસ (TH....)
નવ રસોમાં શૃંગાર પ્રથમ રસ છે, એટલા માટે તેને અગ્રણી રસ કહી શકાય. વૃત્તિમાં આ વૈકલ્પિક અર્થના રૂપમાં પ્રસ્તુત
છે.
૩૮૩
ચૂર્ણિમાં આનો અર્થ ‘સુખ’ અને વૃત્તિમાં ‘મધુર વગેરે પ્રધાન રસ' કરવામાં આવેલ છે.૧
૨૬. મોક્ષ-માર્ગ (પત્તાળમાં)
પ્રધાનનો અર્થ છે—મોક્ષ. ચૂર્ણિકારે આ પદના ત્રણ અર્થ કર્યા છે—(૧) જ્ઞાન, દર્શન અને ચારિત્ર (૨) દસવિધ શ્રમણ ધર્મ (૩) તીર્થંકરોનો માર્ગ. વૃત્તિ અનુસાર આનો અર્થ છે—મહાપુરુષો દ્વારા આસેવિત પ્રવ્રજ્યા રૂપી મુક્તિમાર્ગ.
‘મિસ્લામુપહાણમî’—માં સંધિ-વિચ્છેદ કરવાથી ‘ઉપજ્ઞાળમાં' પાઠ બને છે. તેનું સંસ્કૃત રૂપ થશે‘૩પધાનમાŕ' અને અર્થ થશે—તપસ્યાનો માર્ગ.
અધ્યયન ૧૪: શ્લોક ૩૧-૩૨, ૩૭ ટિ ૨૪-૨૯
૨૭. હે ભવતિ ! (મોરૂ !)
મહારાષ્ટ્રમાં આ શબ્દ પૂયના અર્થમાં પ્રચલિત છે. ચૂર્ણિ અને વૃત્તિમાં તેને આમંત્રણ-વચન માનીને ‘મતિ !’ રૂપમાં પ્રસ્તુત કરાયેલ છે.
૧. (ક) ઉત્તરાધ્યયન વૃળિ, પૃષ્ઠ ૨૨૬ : “રમાનાં
सुखानां ।
(ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૪૦૭ |
२. उत्तराध्ययन चूर्णि पृष्ठ २२९ : पहाणमग्गो णाम ज्ञानदंसणचरिताणि, दसविधो वा समणधम्मो, पहाणं वा मग्गं पहाणमग्गं, तीर्थकराणामित्यर्थः ।
૨૮. ધન, ધાન્ય વગેરે (કુંવસાર)
કુટુંબ માટે તે જ સારભૂત પદાર્થો ગણાય છે જેનાથી કુટુંબનું ભરણ-પોષણ થાય છે. હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય વગેરેને કુટુંબસાર માનવામાં આવે છે. આ લાક્ષણિક અર્થની અભિવ્યંજના છે.
૨૯. વારંવાર (મિવજી)
ચૂર્ણિ અને વૃત્તિમાં આનો અર્થ ‘ઞૌi’–‘વારંવાર’ કરવામાં આવ્યો છે. ‘દુવસાર વિડવુત્તમં તેં'—આ વાક્યમાં કોઈ ક્રિયાપદ નથી. એટલા માટે વૃત્તિકારે ‘મે ંત’ પદ અધ્યાહાર ગણ્યું છે. જો ‘ભિવં’ પદનું ‘અભિક્ષિત્ રૂપ માનવામાં આવે તો અધ્યાહારની જરૂર રહેતી નથી. વર્ણલોપ વડે આ સિદ્ધ થઈ શકે
છે.
3. बृहद्वृत्ति, पत्र ४०६ : प्रधानमार्गं महापुरुषसेवितं प्रव्रज्यारूपं मुक्तिपथमिति ।
Jain Education International
૪.
(ક) ઉત્તરાધ્યયન વૃધ્ધિ, પૃષ્ઠ ૨૨૧ : તે મતિ ! ..... । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૪૦૬ : દે મતિ ! ગામનળવચન
મેતત્ । ૫. (ક) ઉત્તરાધ્યયન વૃધ્ધિ, પૃ. ૨૩૦ ૨
(ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૪૦૮ ।
६. बृहद्वृत्ति, पत्र ४०८ : तदिति यत् पुरोहितेन त्यक्तं गृह्णन्तमिति शेषः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org