Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
નિરસન્ન થvi : પંદરમું અધ્યયન
સમ+qય: સભિક્ષુક
મૂળ
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
૨. મોri ચરિક્ષામમિત્ર થM નાં વરિષ્યનિ મેત્ર ધd
सहिए उज्जुकडे नियाणछिन्ने। सहित ऋजुकृतः छिन्ननिदानः । संयवं जहिज्ज अकामकामे संस्तवं जह्यादकामकामः अनायएसीपविएजेसभिक्खू॥ अज्ञातैषी परिव्रजेत् स भिक्षुः ।।
૧. “ધર્મનો સ્વીકાર કરી મુનિવ્રતનું આચરણ કરીશ'—જે
એવો સંકલ્પ કરે છે, જે સહિષ્ણુ છે, જેનું અનુષ્ઠાન ઋજુ છે, જે વાસનાના સંકલ્પનું છેદન કરે છે, જે પરિચયનો ત્યાગ કરે છે, જે કામ-ભોગોની અભિલાષા છોડી ચૂક્યો છે, જે તપ આદિની જાહેરાત વિના ભિક્ષાની શોધ કરે છે, જે અપ્રતિબદ્ધ વિહાર કરે છે– તે ભિક્ષુ છે.
२. राओवरयं चरेज्ज लाढे रागोपरतं चरेद लाढः विरए वेयवियाऽऽयरक्खिए। विरतो वेदविदात्मरक्षिकः । पन्ने अभिभूय सव्वदंसी प्रज्ञोऽभिभूय सर्वदर्शी जेकहिचिनमुच्छिा सभिक्खू॥ यः कस्मिन्नपि न मूच्छितः स भिक्षुः ॥
૨. જે રાગથી ઉપરત થઈને વિહાર કરે છે, જે નિર્દોષ
આહાર વડે જીવનયાપન કરે છે, જે વિરત, આગમનો જાણકાર અને આત્મરક્ષક છે, જે પ્રજ્ઞ છે૧૦, જે પરીષહોને જીતનારો અને બધા જીવોને આત્મતુલ્ય સમજનારો છે, જે કોઈપણ વસ્તુમાં મૂચ્છિત નથી થતો–તે ભિક્ષુ છે.
રૂ. મોસવર્દ વિત્ત ધીરે મોરવયં વિવિત્રા ધર:
મુળ વતનિધ્યમા પુનિશ તા: નિત્યમાત્મા: अव्वग्गमणे असंपहिडे अव्यग्रमना असंप्रहृष्टः ।। जेकसिणंअहियासएसभिक्खू॥ यः कृत्स्नमध्यास्ते स भिक्षुः ॥
૩. જે ધીર મુનિ કઠોર વચન અને તાડનાને પોતાના કર્મોનું ફળ જાણીને શાંત ભાવે વિચરણ કરે છે, જે પ્રશસ્ત છે, જે સદા આત્માનું સંવરણ કરીને રહે છે, જેનું મન આકુળતા અને હર્ષથી રહિત હોય છે, જે બધું જ સહન કરે છે તે ભિક્ષુ છે.
४. पंतं सयणासणं भइत्ता प्रान्त्यं शयनासनं भुक्त्वा
सीउण्हं विविहं च दंसमसगं। शीतोष्णं विविधं च दंशमशकम्। अव्वग्गमणे असंपहिढे अव्यग्रमना असंप्रहष्टः जेकसिणंअहियासएसभिक्खू॥ यः कृत्स्नमध्यास्ते स भिक्षुः ।।
૪. તુચ્છ' શયન અને આસનનું સેવન કરીને તથા ઠંડી,
ગરમી, ડાંસ અને મચ્છરનો ત્રાસ સહન કરીને પણ જેનું મન આકુળતા અને હર્ષથી રહિત હોય છે, જે બધું જ સહન કરે છે–તે ભિક્ષ છે.
५. नो सक्कियमिच्छई न पूयं नो सत्कृतमिच्छति न पूजां
नोवि यवंदणगंकुओपसंसं?। नो अपि च वंदनकंकुतः प्रशंसाम्? से संजए सुव्वए तवस्सी स संयतः सुव्रततपस्वी सहिए आयगवेसए स भिक्खू॥ सहित आत्मगवेषक: स भिक्षुः॥
૫. જે સત્કાર, પૂજા અને વંદનાની ઈચ્છા નથી કરતો તે
પ્રશંસાની ઈચ્છા કેવી રીતે કરશે ? જે સંયત, સુવ્રત, તપસ્વી, બીજા ભિક્ષુઓની સાથે રહેનારો અને આત્મગવેષક છે –તે ભિક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org