Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
હરિકેશીય
૩૩૩
અધ્યયન ૧૨ : શ્લોક ૧૦-૧૧ ટિ ૧૬-૧૯
૧૬. ખવાઈ રહ્યું છે અને ભોગવાઈ રહ્યું છે (Mડું મુક્તડું)
અહીં ‘વા અને “મુન’ બે ધાતુઓનો પ્રયોગ થયો છે. સામાન્યપણે આ બંનેનો પ્રયોગ ‘ખાવુંના અર્થમાં થાય છે, પરંતુ તેમાં અર્થભેદ પણ છે. ચૂર્ણિ અનુસાર ખાદ્ય ખવાય છે અને ભોજય ભોગવાય છે.'
બૃહદ્રવૃત્તિ અનુસાર ‘ખાજા' વગેરે તળેલા પદાર્થો ખાદ્ય છે અને દાળ-ભાત વગેરે પદાર્થો ભોજય કહેવાય છે. ૧૭. ભિક્ષા-જીવી છું (નાયબીવિU)
આનું સંસ્કૃત રૂપ ‘વાનની વનસ્' અથવા “જાવનનવન બને છે. જયાં ‘યોનિનીવન' માનવામાં આવે ત્યાં પ્રાકૃતમાં જે ‘રૂ'કાર છે, તે અલાક્ષણિક માનવો. તેનો અર્થ છે–વાચના વડે જીવન ચલાવનાર. તેનું વૈકલ્પિક રૂપ “જાવનનીવિનમ્' છે. તેના પ્રાકૃત રૂપમાં દ્વિતીયા વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે. “ચાન-નીવી' અર્થાત્ યાચના વડે જીવનયાપન કરવાના સ્વભાવવાળો. ‘નાયણનીવિગ’નું પાઠાંતર છે ‘નાય-ગૌવળ’ . તેમાં પ્રથમ વિભક્તિ છે.' ૧૮. કંઈક વધેલું ભોજન (સાવો)
ચૂર્ણિ અનુસાર આનો અર્થ છે--ખાઈ લીધા પછી બચેલું ભોજન.“ વૃત્તિમાં આનો અર્થ છે–ઉપયોગમાં લઈ લીધા પછી બાકી બચેલું અર્થાત અંત-પ્રાંત (છાંડેલું) ભોજન. અંત-પ્રાંતનો એક અર્થ હલકું ભોજન પણ થાય છે. "
૧૯. એક-પાક્ષિક (વિવું)
યજ્ઞનું ભોજન માત્ર બ્રાહ્મણોને આપી શકાય છે. તે બ્રાહ્મણેતર જાતિઓને આપી શકાતું નથી, શૂદ્રોને તો આપી શકાય જ નહિ. આ માન્યતાના આધારે તેને ‘એક-પાક્ષિક' કહેવામાં આવેલ છે.” ચૂર્ણિકારે અહીં એક પ્રાચીન શ્લોક ઉદ્ધત કરી શૂદ્રો પ્રત્યે કરવામાં આવતા વ્યવહારનો નિર્દેશ કર્યો છે –
'न शूद्राय बलिं दद्यात्, नोच्छिष्टं न हविःकृतम् ।
न चास्योपदिशेद् धर्म, न चास्य व्रतमादिशेत् ॥' શૂદ્ર વ્યક્તિને ન બલિનું ભોજન આપવામાં આવે, ન ઉચ્છિષ્ટ ભોજન અને ન તો આહુતિકૃત ભોજન પણ અપાય. તેને ધર્મનો ઉપદેશ પણ ન આપવો જોઈએ અને વ્રત પણ નહિ આપવું જોઈએ.
૧. નરાધ્યયન વૂળ, પૃ. ૨૦ :
खाइमं खज्जति वा भोज्जं भुजति । ૨. વૃત્તિ , પત્ર ૩૬૦:
खाद्यते खण्डखाद्यादि, भुज्यते च भक्तसूपादि । ૩. વૃત્તિ , પત્ર ૩૬૦ : “નાથી નવિની' ત્તિ થાવનેન નીવ
प्राणधारणमस्येति याचनजीवनं, आर्षत्वादिकारः, पठ्यते च'जायणजीवणो' त्ति, इतिशब्दः स्वरूपपरामर्शकः, तत एवं स्वरूपं, यतश्चैवमतो मह्यमपि ददध्वमिति भावः, कदाचिदुत्कृष्टमेवासौ याचत इति तेषामाशयः स्यादत आह, अथवा जानीत मां याचनजीविनं-याचनेन जीवनशील, द्वितीयार्थे षष्ठी, पाठान्तरे तु प्रथमा।
૪. ઉત્તરાધ્યયન f, g. ૨૦૬ : વિષે–વત્ર શ્રા ५. बृहद्वृत्ति, पत्र ३६०:शेषावशेषम्-उद्धरितस्याप्युद्धरितम्,
अन्तप्रांतमित्यर्थः। ૬. (ક) Tધ્યયન ચૂળ, પૃ. ૨૦૬ : પવરવું નામ
नाब्राह्मणेभ्यो दीयते। (ખ) વૃ ત્ત, પત્ર ૩૬૦: : પક્ષો સાદાત્તક્ષનો
यस्य तदेकपक्षं, किमुक्तं भवति?-यदस्मिन्नुपस्क्रियते न तद् ब्राह्मणव्यतिरिक्तायान्यस्मै दीयते विशेषतस्तु
કાયા ૭. રાધ્યનિ વૃદ્ધિ, પૃ. ૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org