Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
चउदसमं अज्झयणं : यौह अध्ययन
उसुयारिज्जं : धुरीय
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१. देवा भवित्ताण पुरे भवम्मी देवा भूत्वा पुरा भवे
केई चुया एगविमाणवासी। केचिच्च्युता एकविमानवासिनः। पुरे पुराणे उसुयारनामे पुरे पुराणे इषुकारनाम्नि खाए समिद्धे सुरलोगरम्मे ॥ ख्याते समृद्ध सुरलोकरम्ये ॥
૧. પૂર્વ જન્મમાં, દેવો બનીને એક જ વિમાનમાં રહેનારા
કેટલાક જીવો દેવલોકમાંથી અત થયા. તે સમયે પુકાર નામનું એક નગર હતું–પ્રાચીન, પ્રસિદ્ધ , સમૃદ્ધિશાળી અને દેવલોક સમાન.
२. सकम्मसे सेण पुराक एण स्वकर्मशेषेण पुराकृतेन
कुलेसु दग्गेसु य ते पसूया। कुलेषूदग्रेषु च ते प्रसूताः । निव्विणसंसारभया जहाय निविण्णाः संसारभयाद् हित्वा जिणिंदमग्गं सरणं पवना ॥ जिनेन्द्रमार्गं शरणं प्रपन्नाः ।
૨. તે જીવોનાં પોતાનાં પૂર્વકૃત પુણ્યકર્મો બાકી હતાં. તે
કારણે તેઓ ઈષકાર નગરનાં ઉત્તમ કુળોમાં ઉત્પન્ન થયા. સંસારના ભયથી ખિન્ન થઈને તેમણે ભોગો છોડી દીધા અને જિનેન્દ્ર-માર્ગનાં શરણમાં ગયા.
३. पुमत्तमागम्म कुमार दो वी पुंस्त्वमाऽऽगम्य कुमारौ द्वावपि
पुरोहिओ तस्स जसा य पत्ती। पुरोहित: तस्य यशा च पत्नी। विसालकित्ती य तहोसुयारो विशालकीर्तिश्च तथेषुकारः रायस्थ देवी कमलावई य ॥ राजात्र देवी कमलावती च ॥
3. ने पुरोहित कुमारी, पुरोहित, तेनी पत्नी यशा, વિશાળ કીર્તિવાળો ઈષકાર રાજા અને તેની રાણી કમલાવતી–આ છએ વ્યક્તિઓ મનુષ્ય-જીવન પ્રાપ્ત કરી જિનેન્દ્ર-માર્ગનાં શરણમાં ગયા.
४. जाईजरामच्चुभयाभिभूया जातिजरामृत्युभयाभिभूतौ
बहिविहाराभिनिविद्वचित्ता। बहिर्विहाराभिनिविष्टचित्तौ । संसारचक्कस्स विमोक्खणट्ठा संसारचक्रस्य विमोक्षणार्थं दृट्ठण ते कामगुणे विरत्ता ॥ दृष्ट्वा तौ कामगुणेभ्यो विरक्तौ ।।
૪-૫ બ્રાહ્મણને યોગ્ય યજ્ઞ વગેરે કરનારા પુરોહિતના બંને
પ્રિય પુત્રોએ એક વાર નિગ્રંથને જોયો. તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી અને સારી રીતે આચરેલાં તપ અને સંયમની સ્મૃતિ જાગી ઊઠી. તેઓ જન્મ, જરા અને મૃત્યુના ભયથી ભયભીત થયા. તેમનાં મન મોક્ષ તરફ ખેંચાયાં. સંસારચક્રમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ કામ-ગુણોથી વિરક્ત થઈ ગયા."
५. पियपुत्तगा दोन्नि विमाहणस्स प्रियपुत्रकौ द्वावपि ब्राह्मणस्य
सकम्मसीलस्स पुरोहियस्स। स्वकर्मशीलस्य पुरोहितस्य । सरित्तु पोराणिय तत्थ जाइं स्मृत्वा पौराणिकी तत्र जाति तहा सुचिण्णं तवसंजमं च ॥ तथा सुचीर्णं तपःसंयमं च ।।
६. ते कामभोगेसु असज्जमाणा तौ कामभोगेष्वसजन्तौ
माणुस्सएसुंजे यावि दिव्वा। मानुष्यकेषु ये चापि दिव्याः ।। मोक्खाभिकंखी अभिजायसड़ा मोक्षाभिकाक्षिणावभिजातश्रद्धौ तायं उवागम्म इमं उदाहु ॥ तातमुपागम्येदमुदाहरताम् ।।
૬. તેઓની મનુષ્ય અને દેવસંબંધી કામ-ભોગોની
આસક્તિ ચાલી ગઈ. મોક્ષની અભિલાષા અને ધર્મની શ્રદ્ધા વડે પ્રેરિત થઈ તેઓ પિતા પાસે આવ્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org