SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ બહુશ્રુતપૂજા ૩૦૧ અધ્યયન ૧૧ : શ્લોક ૧૫-૨૨ १५. जहा संखम्मि पयं यथा शङ्के पयो निहियं दुहओ वि विरायइ। निहितं द्विधापि विराजते । एवं बहुस्सुए भिक्खू एवं बहुश्रुते भिक्षौ धम्मो कित्ती तहा सुयं ॥ धर्मः कीर्तिस्तथा श्रुतम् ।। ૧૫.જે રીતે શંખમાં રાખેલું દૂધ બંને રીતે પોતાના અને પોતાના આધારના ગુણો વડે) સુશોભિત થાય છે ? તેવી જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત બંને રીતે પોતાના અને પોતાના આધારના ગુણો વડે). સુશોભિત થાય છે. १६.जहा से कंबोयाणं यथा स काम्बोजानां आइण्णे कं थए सिया । आकीर्णः कन्थक: स्यात् । आसे जवेण पवरे अश्वो जवेन प्रवरः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ।। ૧૬ જેવી રીતે કંબોજી ઘોડામાં કંથક ઘોડો શીલ વગેરે ગુણો વડે આકીર્ણ અને વેગમાં શ્રેષ્ઠ હોય છે, તેવી જ રીતે ભિક્ષુઓમાં બહુશ્રુત શ્રેષ્ઠ હોય છે૨૫. १७. जहाइण्णसमारूढे यथाऽऽकीर्णसमारूढः सूरे दढपरक्कमे । शूरो दृढपराक्रमः । उभओ नंदिघोसेणं उभयतो नन्दिघोषेण एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૧૭ જે રીતે આકીર્ણ (જાતવાન) અશ્વ પર સવાર દઢ પરાક્રમવાળો યોદ્ધો બંને તરફ થનારા મંગળપાઠકોના ઘોષથી અજેય હોય છે, તે જ રીતે બહુશ્રુત પોતાની આસપાસ થનારા સ્વાધ્યાય-ઘોષ વડે અજેય હોય છે. १८. जहा करेणुपरिकिण्णे यथा करेणुपरिकीर्णः कुंजरे सट्ठिहायणे । कुञ्जरः षष्टिहायनः । बलवंते अप्पडिहए बलवानप्रतिहतः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ।। ૧૮ જે રીતે હાથણીઓથી ઘેરાયેલ સાઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત નથી થતો, તેવી જ રીતે બહુશ્રુત બીજાઓ વડે પરાજિત નથી થતો. १९. जहा से तिक्खसिंगे यथा स तीक्ष्णश्रंग: जायखंधे विरायई । जातस्कन्धो विराजते। वसहे जूहाहिवई वृषभो यूथाधिपतिः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૧૯. જે રીતે તીક્ષ્ણ શીંગ અને અત્યંત પુષ્ટ સ્કંધવાળો - વૃષભ યૂથનો અધિપતિ બની શોભે છે, તે જ રીતે “હુશ્રત આચાર્ય બનીને શોભે છે. २०. जहा से तिक्खदाढे यथा स तीक्ष्णदंष्ट्रः उदग्गे दुप्पहंसए । उदग्रो दुष्प्रधर्षकः । सीहे मियाण पवरे सिंहो मृगाणां प्रवरः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૦.જેવી રીતે તીક્ષ્ણ દાઢવાળ, પૂર્ણ યુવાન અને દુષ્પરાજેય સિંહ જંગલી પશુઓમાં શ્રેષ્ઠ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત અન્ય તીર્થિકોમાં શ્રેષ્ઠ હોય છે૨૯. २१. जहा से वासुदेवे यथा स वासुदेवः संखचक्कगयाधरे । शङ्खचक्रगदाधरः । अप्पडिहयबले जोहे अप्रतिहतबलो योध: एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૧ જેવી રીતે શંખ, ચક્ર અને ગદાને ૯ ધારણ કરનાર વાસુદેવ અબાધિત બળવાળો યોદ્ધો હોય છે, તેવી જ રીતે બહુશ્રુત અબાધિત બળવાળો હોય છે. २२. जहा से चाउरंते यथा स चतुरंतः चक्कवट्टी महिड्डिए । चक्रवर्ती महद्धिकः । चउदसरयणाहिवई चतुर्दशरत्नाधिपतिः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૨ જેવી રીતે મહાન ઋદ્ધિશાળી, ચતુરંત ચક્રવર્તી ચૌદ રત્નોનો અધિપતિ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત यतुश-पूर्वध सोय . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy