SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૩૦૨ अध्ययन ११:सो २ 3-30 २३. जहा से सहस्सक्खे यथा स महस्राक्ष: वज्जपाणी पुरंदरे । वज्रपाणिः पुरन्दरः । सक्के देवाहिवई शको देवाधिपतिः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૩.જેવી રીતે સહસ્રાક્ષ, વજપાણિ અને પુરંદર (પુરોનો નાશ કરનાર) ૧૨ શક દેવોનો અધિપતિ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત દેવી સંપદાનો અધિપતિ હોય છે. २४. जहा से तिमिरविद्धं से यथा स तिमिरविध्वंशः उत्तिटुंते दिवायरे । उत्तिष्ठन् दिवाकरः । जलं ते इव तेएण ज्वलनिव तेजसा एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૪.જેવી રીતે અંધકારનો નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી ઝળહળતો પ્રતીત થાય છે, તેવી જ રીતે બહુશ્રુત તપના તેજથી જવલંત પ્રતીત થાય છે. २५. जहा से उडुवई चंदे यथा स उडुपतिश्चन्द्रः नक्खत्तपरिवारिए नक्षत्रपरिवारितः । पडिपुण्णे पुण्णमासीए प्रतिपूर्णः पौर्णमास्यां एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૫. જેવી રીતે નક્ષત્ર " પરિવાર વડે ઘેરાયેલ ગ્રહપતિ ચંદ્ર પૂનમે પરિપૂર્ણ હોય છે, તેવી જ રીતે સાધુઓના પરિવાર વડે ઘેરાયેલ બહુશ્રુત સકળ કળામાં પરિપૂર્ણ सोय छे. २६. जहा से सामाइयाणं यथा स सामाजिकानां कोडागारे सुरक्खिए । कोठागार: सुरक्षितः । नाणाधनपडिपुण्णे नानाधान्यप्रतिपूर्णः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ર૬ જેવી રીતે સામાજિકો (સમુદાય-વૃત્તિવાળાઓ) નો કોઠાર" સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત વિવિધ પ્રકારના શ્રુત વડે પરિપૂર્ણ હોય છે. २७. जहा सा दुमाण पवरा यथा सा द्रुमाणां प्रवरा जंबू नाम सुदंसणा । जम्बूर्नाम्ना सुदर्शना । अणाढियस्स देवस्स अनादृतस्य देवस्य एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ।। ૨૩.જેવી રીતે અનાત દેવના આશ્રયરૂપ સુદર્શન નામનું જંબૂવૃક્ષ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે ? २८. जहा सा नईण पवरा यथा सा नदीनां प्रवरा सलिला सागरंगमा । सलिला सागरङ्गमा। सीया नीलवंतपवहा शीता नीलवत्यवहा एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૮ જેવી રીતે નીલવાન પર્વતમાંથી નીકળીને સમુદ્રમાં જઈ મળનારી શીતા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે? २९. जहा से नगाण पवरे यथा स नगानां प्रवरः सुमहं मंदरे गिरी । सुमहान्मन्दरो गिरिः । नाणोसहिपज्जलिए नानौषधिप्रज्वलितः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः ॥ ૨૯ જેવી રીતે અતિશય મહાન અને અનેક પ્રકારની ઔષધિઓથી દીપ્ત મંદર પર્વત બધા પર્વતામાં શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય ३०. जहा से सयंभूरमणे यथा स स्वयम्भूरमण: उदही अक्खओदार । उदधिरक्षयोदकः । नाणारयणपडिपुण्णे नानारत्नप्रतिपूर्णः एवं हवइ बहुस्सुए ॥ एवं भवति बहुश्रुतः । ૩૦.જેવી રીતે અક્ષય જળવાળો સ્વયંભૂરમણ સમુદ્ર અનેક પ્રકારના રત્નોથી ભરેલો હોય છે, તેવી જ રીતે બહુત અક્ષયજ્ઞાન વડે પરિપૂર્ણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy