________________
બહુશ્રુતપૂજા
३१. समुद्दगंभीरसमा दुरासया अचक्किया केrइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो वित्त कम्मं गइमुत्तमं गया।
सुयमहिद्वेज्जा
I
उत्तम वेस जेणऽप्पाणं परं चेव सिद्धि संपाउणेज्जासि ॥
-त्ति बेमि ।
३२. तम्हा
Jain Education International
303
समुद्रगाम्भीर्यसमा दुराशयाः अशक्याः केनापि दुष्प्रधर्षकाः । श्रुतेन पूर्णा विपुलेन तादृशः क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः ॥
तस्मात् श्रुतमधितिष्ठेत् उत्तमार्थगवेषकः । येनात्मानं परं चैव
सिद्धि संप्रापयेत् ॥
- इति ब्रवीमि ।
અધ્યયન ૧૧ : શ્લોક ૩૧-૩૨
૩૧.સમુદ્રસમાન ગંભીર, દુરાશય-જેના આશય સુધી પહોંચવું સરળ ન હોય, અશક્ય-જેના જ્ઞાનસિંધુને પાર કરવો શક્ય ન હોય, કોઈપણ પ્રતિવાદી વડે અપરાજેય અને વિપુલ શ્રુતથી પૂર્ણ એવા બહુશ્રુત મુનિ કર્મોનો
क्षयरी उत्तम गति (मोक्ष) मां गया.
૩૨.એટલા માટે ઉત્તમ અર્થ (મોક્ષ)ની ગવેષણા કરનાર મુનિ શ્રુતનો આશ્રય કરે, જેનાથી તે પોતાને તથા બીજાઓને સિદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે.
-खाम हुं उटुं छं.
For Private & Personal Use Only
www.jainelibrary.org