Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉરભ્રીય
२०७
अध्ययन-७ : यो १५-२२
१५. एगो मूलं पि हारित्ता एको मूलमपि हारयित्वा,
आगओ तत्थ वाणिओ। आगतस्तत्र वाणिजः। ववहारे उवमा एसा व्यवहारे उपमैषा एवं धम्मे वियाणह ॥ एवं धर्मे विजानीत ।
૧૫. અને એક મૂળ પણ ગુમાવીને પાછો આવે છે. આ
વ્યાપારની ઉપમા છે. આવી જ રીતે ધર્મના વિષયમાં સમજવું જોઈએ.
૧૬. મનુષ્યત્વ મૂળ મૂડી છે. દેવગતિ નફારૂપ છે. મૂળના
નાશથી જીવ નિશ્ચિતપણે નરક અને તિર્યંચગતિમાં જાય
१६.माणुसत्तं भवे मूलं मानुषत्वं भवेन्मूलं
लाभो देवगई भवे । लाभो देवगतिर्भवेत् । मूलच्छेएण जीवाणं मलच्छेदेन जीवानां नरगतिरिक्खत्तणं धुवं ॥ नरकतिर्यक्त्वं ध्रुवम् ।।
१७. दुहओ गई बालम्स द्विधा गतिर्बालस्य
आवई वहमूलिया । आपद् वधमूलिका। देयत्तं माणुसत्तं च देवत्वं मानुषत्वं च जं जिए लोलयासढे ॥ यज्जितो लोलता-शठः ॥
૧૭. અજ્ઞાની જીવની બે પ્રકારની ગતિ હોય છે–નરક અને
તિર્યંચ, ત્યાં તેને વધહેતુક આપત્તિ આવી પડે છે. તે લોલુપ અને વંચક પુરુષ દેવત્વ અને મનુષ્યત્વ પહેલેથી જ હારી જાય છે.
१८. तओ जिए सई होइ ततो जित: सदा भवति
दुविहं दोग्गई गए । द्विविधां दुर्गतिं गतः । दुलहा तस्स उम्मज्जा दुर्लभा तस्योन्मज्जा अद्धाए सुइरादवि ॥ अध्वनः सुचिरादपि ॥
૧૮. દ્વિવિધ દુર્ગતિમાં ગયેલો જીવ સદા હારી ગયેલો હોય
છે. તેમાંથી તેનું બહાર નીકળવાનું દીર્ધકાળ પછી પણ हुन छे.
१९. एवं जियं सहाए एवं जितं सम्प्रेक्ष्य
तुलिया बालं च पंडियं । तोलयित्वा बालं च पण्डितम् । मूलियं ते पवे संति मूलिकां ते प्रविशन्ति माणसं जोणिमें ति जे । मानुषीं योनिमायान्ति ये॥
૧૯, આ રીતે હારેલાને જોઈને તથા બાલ અને પંડિતની
તુલના કરીને જે મનુષ્ય યોનિમાં આવે છે, તેઓ મૂળ મૂડી સાથે પ્રવેશ કરે છે.
२०. वेमायाहिं सिक्खाहिं विमात्राभिः शिक्षाभिः
जे नरा गिहिसुव्वया । ये नराः गृहिसुव्रताः । उति माणुसं जोणिं उपयन्ति मानुषीं योनि कम्मसच्चा हु पाणिणो । कर्मसत्याः खलु प्राणिनः ॥
૨૦. જે મનુષ્યો વિવિધ પરિમાણવાળા શિક્ષણના લીધે ઘરમાં
રહેવા છતાં પણ સુવતી હોય છે, તેઓ મનુષ્ય-યોનિમાં ઉત્પન્ન થાય છે. કેમકે પ્રાણી કર્મ-સત્ય હોય છે–પોતાના કરેલાનું ફળ અવશ્ય મેળવે છે. ૨૮
२१. जेसि तु विउला सिक्खा येषां तु विपुला शिक्षा
मूलियं ते अइच्छिया । मूलिकां तेऽतिक्रम्य । सीलवंता सवीसेसा शीलवन्त: सविशेषाः अहीणा जंति देवयं ॥ अदीना यान्ति देवताम् ॥
૨૧, જેની પાસે વિપુલ શિક્ષણ ૯ છે તેવા શીલસંપન્ન અને
ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરનારા અદીન-પરાક્રમી ૧ પુરુષો મૂળ મૂડી (મનુષ્યત્વ)નું અતિક્રમણ કરીને वित्वास छे.
२२. एवमद्दीणवं भिक्खू एवमदैन्यवन्तं भिक्षु
अगारिं च वियाणिया ।। अगारिणं च विज्ञाय। कहण्णु जिच्चमेलिक्खं कथं नु जीयते ईदृक्षं जिच्चमाणे न संविदे ?॥ जीयमानो न सवित्ते ?॥
૨૨. આ રીતે પરાક્રમી ભિક્ષુ અને ગૃહસ્થને (અર્થાત તેમનાં
પરાક્રમ-ફળને) જાણીને વિવેકી પુરુષ આવો લાભ કેમ ગુમાવશે ? તે કષાયો વડે પરાજિત થતો શું એમ નથી જાણતો કે હું પરાજિત થઈ રહ્યો છું?” આમ જાણતો હોવા છતાં તેણે પરાજિત ન થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org