Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
१. चइऊण
देवलो गाओ
उववन्नो माणुसंमि लोगंमि । वसंतमोहणिज्जो
सरई पोराणियं जाई ॥
મૂળ
२. जाई सरित्तु भयवं सहसंबुद्धी अत्तरे धम्मे ।
पुत्तं ठवेत्तु रज्जे अभिणिक्कमई नमी राया ॥
३. से
देवलोगसरिसे
अंतेउरवरगओ वरे भोए । भुंजित्तु नमी राया बुद्धो भोगे परिच्चयई ॥
४. मिहिलं सपुरजणवयं बलमोरोहं च परियणं सव्वं । चिच्चा अभिनिक्खंतो एगंतमहिडिओ भयवं ॥
५. कोलाहलगभूयं
आसी मिहिलाए पव्वयंतंमि । तइया रायरिसिंमि नमिमि अभिणिक्खमंतंमि ॥
६. अब्भुट्टियं रायरिसिं पव्वज्जाठाणमुत्तमं I सक्को माहणरूवेण इमं वयणमब्बवी
Jain Education International
नवमं अज्झयणं : नवभुं अध्ययन नमिपव्वज्जा : नभि-प्रव्रभ्या
11
સંસ્કૃત છાયા
च्युत्वा देवलोकात् उपपन्नो मानुषे लोके । उपशान्तमोहनीयः स्मरति पौराणिक जातिम् ॥
जाति स्मृत्वा भगवान् स्वसंबुद्धोऽनुत्तरे धर्मे । पुत्रं स्थापयित्वा राज्ये अभिनिष्क्रामति नमिः राजा ॥
स देवलोकसदृशान् वरान्तःपुरगतो वरान् भोगान् । भुक्त्वा नमिः राजा बुद्धो भोगान् परित्यजति ॥
मिथिला सपुरजनपदां बलमवरोधं च परिजनं सर्वम् । त्यक्त्वाऽभिनिष्क्रान्तः
एकान्तमधिष्ठितो भगवान् ॥
कोलाहलकभूतम् आसीन्मथिलायां प्रव्रजति । तदा राजर्षी
नमौ अभिनिष्क्रामति ॥
अभ्युत्थितं राजर्षि प्रव्रज्यास्थानमुत्तमम् । शको ब्राह्मणरूपेण
इदं वचनमब्रवीत् ॥
ગુજરાતી અનુવાદ
૧. નિમરાજનો જીવ દેવલોકમાંથી ચ્યુત થઈ મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો. તેમનો મોહ ઉપશાંત થયો હતો જેથી કરી તેમને પૂર્વ-જન્મની સ્મૃતિ થઈ.
૨. ભગવાન નિમરાજ પૂર્વ-જન્મની સ્મૃતિ પામીને અનુત્તર ધર્મની આરાધના માટે સ્વયં-સંબુદ્ધ થયા અને રાજ્યનો ભાર પુત્રના ખભે નાખીને અભિનિષ્ક્રમણ કર્યું–પ્રવ્રજ્યા માટે નીકળી પડ્યા.
૩. તે નિમરાજે ઉત્તમ અંતઃપુરમાં રહીને દેવલોકના ભોગો જેવા ઉત્તમ ભોગો ભોગવ્યા અને સંબુદ્ધ થયા પછ. તે ભૌગોને છોડી દીધા.
૪. ભગવાન મિરાજે નગર અને જનપદ સહિત મિથિલા નગરી, સેના, રાણીવાસ અને સઘળા પરિજનોને છોડીને અભિનિષ્ક્રમણ કર્યું તથા એકાંતવાસી કે એકત્વઅધિષ્ઠિત બની ગયા.
૫. જ્યારે રાજર્ષિ નમિ અભિનિષ્ક્રમણ કરી રહ્યાં હતા, પ્રવ્રુજિત થઈ રહ્યાં હતા, તે સમયે મિથિલામાં બધી જગ્યાએ કોલાહલ જેવું થવા લાગ્યું.
૬. ઉત્તમ પ્રવ્રજ્યા-સ્થાન માટે ઉઘત થયેલા રાજર્ષિ પાસે દેવેન્દ્ર બ્રાહ્મણરૂપે આવીને આ પ્રમાણે કહ્યું–
For Private & Personal Use Only
www.jainelibrary.org