Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૨૬૮
અધ્યયન-૯: શ્લોક ૨૦-૨૧ ટિ રપ-૨૭
જાલ સરપેન્ટિયરે તેનો અર્થ “ધ્વજ' કર્યો છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ‘ગોવૂતા'(નવવૃત) શબ્દ આવ્યો છે. વૃત્તિકારે તેનો અર્થ અધોમુલ્લાં વર્ત–નીચે લટકતું વસ્ત્ર એવો કર્યો છે. એટલા માટે ‘સૂર’ કે ‘નૂતનો અર્થ ‘ધ્વગ' પણ કરી શકાય છે. પરંતુ “તિર' શબ્દ જોતા તેનો અર્થ ખાઈ કે ખાડો હોવો જોઈએ. નગરની ગુણિ–સુરક્ષા માટે પ્રાચીનકાળમાં ખાઈનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે.
“સપો'નો અર્થ છે–શતની. આ એકી વેળાએ સો વ્યક્તિઓનો સંહાર કરનારું યંત્ર છે. કૌટિલ્ય તેને “ચલમંત્ર’ માન્યું છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા અનુસાર શતક્નીનો અર્થ છે–કિલ્લાની દીવાલ ઉપર રાખેલો એક વિશાળ સ્તંભ, જેના પર મોટી અને લાંબી ખીલીઓ લગાડેલી હોય. - આચાર્ય હેમચન્દ્ર “સાધીને દેશી શબ્દ પણ માન્યો છે. તેનો પર્યાયવાચી શબ્દ “પટ્ટી છે." શેષનામમાલામાં તેના બે પર્યાયવાચી નામો આપ્યા છે–વત્તાત્રા અને તોફટવતા. તે અનુસાર આ ચાર વેતની અને લોઢાના કાંટાથી ખચિત હોય છે. તેને એક સાથે સેકડો પથ્થર ફેંકવાનું યંત્ર, આધુનિક તોપનું પૂર્વ રૂપ કહી શકાય.
પ્રાકાર, ગોપુર-અટ્ટાલક, ખાઈ અને શતદની—આ પ્રાચીન નગરો, દુર્ગો કે રાજધાનીઓના અભિન્ન અંગો હતાં,૮
૨૫. અર્ગલા (રત્ન)
ગોપુર (સિંહદ્વાર), કમાડ અને અર્ગલા (આગળો)–આ ત્રણે પરસ્પર સંબંધિત છે. સિંહદ્વારના બારણાં પર અંદરથી અર્ગલા આગળો) દઈને તેને બંધ કરવામાં આવતાં. શાન્તાચાર્યે ગોપુર શબ્દ વડે અર્ગલા–કપાટનું સૂચન કર્યું છે. અર્ગલા શબ્દ ગોપુરનો સૂચક છે. ૨૬. ત્રિગુપ્ત (તિગુત્ત)
f2TH પ્રકારનું વિશેષણ છે. તેમાં અઢારમા શ્લોકના પાન, સૂના અને યથ–આ ત્રણે શબ્દોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જેવી રીતે પ્રાકાર સુરક્ષિત બને છે તેવી જ રીતે મન, વચન અને કાયાની ગુપ્તિઓથી ક્ષમા અથવા સહિષ્ણુતારૂપી પ્રાકાર સુરક્ષિત બને છે. ૧૦
૨૭. ઈર્યાપથ ()
ચૂર્ણિ અને વૃત્તિમાં નો અર્થ ઈર્યાસમિતિ કરવામાં આવ્યો છે. પરંતુ પરાક્રમ અને કૃતિ–આ બંનેની સાથે ઈર્યાસમિતિની કોઈ સંગતિ થતી નથી. એટલા માટે અહીં ઈર્યાનો અર્થ પથ–જીવનની સમગ્ર ચર્યા એવો હોવો જોઈએ. બૌદ્ધ સાહિત્યમાં
પથ આ જ અર્થમાં વપરાયેલ છે.
૧. The Uttaradhyayana Sutra, p. 314. ૨. નવૂલીપ પ્રજ્ઞપ્તિ, રા દરો 3. कालीदास का भारत, पृ. २१८; रामायणकालीन
સંસ્કૃતિ, પૃ. ૨૩ I ४. बृहद्वृत्ति, पत्र ३११ : शतं जन्तीति शतघ्यः, ताश्च
यंत्रविशेषरूपाः। ૫. ક્ષૌટિલ્ય અર્થશાસ્ત્ર, મધવાર ૨, અધ્યાય ૨૮, મૂત્ર ૭| ૬. દેશના મમીના ૮૬, પૃ. ૩૫
૭. શેષનામાના, સ્નો ૨૫૦, પૃ. ૩૬૨ : શતની તુ
चतुस्ताला, लोगकण्टकसंचिता। ૮. કૌટિલ્ય અર્થશાસ્ત્ર, મધવા૨, મધ્યાય રૂ, સૂત્ર ૪૫ ८. सुखबोधा, पत्र ३११ : गोपुरग्रहणमग्गलाकपाटोपलक्षणम् । ૧૦. એજન, પત્ર ૩૨૨ : તિવૃમિ:-અટ્ટાનો ન્યૂનતી
संस्थानीयाभिर्मनोगुप्त्यादिभिर्गुप्तिभिः गुप्तं त्रिगुप्तं ,
मयूरव्यंसकादित्वात् समासः । ૧૧. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૮રૂ.
(ખ) વૃત્તિ , પત્ર ૩૨૬ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org