Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૮૬
अध्ययन-६ : RAISE-23
६. अज्झत्थं सव्वओ सव्वं अध्यात्म सर्वतः सर्व दिस्स पाणे पियायए । दृष्ट्वा प्राणान् प्रियात्मकान्। न हणे पाणिणो पाणे न हन्यात् प्राणिनः प्राणान् भयवेराओ उवरए ॥ भयवैरादुपरतः ॥
૬. બધી દિશાઓમાંથી થનાર બધા પ્રકારનો અધ્યાત્મ
જીવનની આશંસાર જેવી રીતે મારામાં છે તેવી જ રીતે બીજામાં છે. બધાં પ્રાણીઓને પોતાનું જીવન પ્રિય છે૩–આ સત્ય જોઈને ભય અને વેરથી ઉપરત પુરુષ પ્રાણીઓના પ્રાણોનો ઘાત ન કરે.૧૪
७. आयाणं नरयं दिस्स आदानं नरकं दृष्ट्वा
नायएज्ज तणामवि । नाददीत तृणमपि । दोगुंछी अप्पणो पाए जुगुप्सी आत्मनः पात्रे दिन्नं भुजेज्ज भोयणं ॥ दत्तं भुंजीत भोजनम् ।।
७. "परि न२४ छ५५'- नते मे तामां
પણ પોતાનું કરીને ન રાખે. અહિંસક કે કરૂણાશીલ મુનિ'* પોતાના પાત્રમાં ગૃહસ્થ દ્વારા અપાયેલું ભોજન કરે.
८. इहमेगे उ मन्नंति इहैके तु मन्यन्ते
अप्पच्चक्खाय पावगं । अप्रत्याख्याय पापकम्। आयरियं विदित्ताणं आर्य विदित्वा सव्वदुक्खा विमुच्चई ॥ सर्व-दुःखाद् विमुच्यते ।।
૮. આ સંસારમાં કેટલાક લોકો એમ માને છે કે પાપોનો
ત્યાગ કર્યા વિના જ તત્ત્વને જાણવા માત્રથી બધા જીવો દુઃખોમાંથી મુક્ત બની જાય છે.
९. भणंता अकरेंता य भणन्तोऽकुर्वन्तश्च
बंधमोक्खपइण्णिणो । बन्धमोक्षप्रतिज्ञावन्तः । वायाविरियमेत्तेण
वागवीर्यमात्रेण समासासें ति अप्पयं ॥ समाश्वासयन्त्यात्मकम् ॥
९. शानथी.४ भोक्ष भणेछ"-४
मे छ , ५ ते માટે કોઈ કિયા કરતા નથી, તેઓ માત્ર બંધ અને મોક્ષના સિદ્ધાંતની સ્થાપના કરનારા છે. તેઓ માત્ર વાણીના વીર્ય (વાચાળતા)થી પોતે પોતાને આશ્વસ્ત ७३ छे.
१०.न चित्ता तायए भासा न चित्रा त्रायते भाषा
कओ विज्जाणुसासणं ? कुतो विद्यानुशासनम् ? विसन्ना पावकम्मे हिं विषण्णाः पापकर्मभिः बाला पंडियमाणिणो । बालाः पण्डितमानिनः ।
૧૦.વિવિધ ભાષાઓ ત્રાણ (રક્ષક) નથી બનતી. વિદ્યાનું
અનુશાસન પણ ક્યાં ત્રાણ આપે છે? (જ તેમને ત્રાણ માને છે તે) પોતાની જાતને પંડિત માનનારા અજ્ઞાની મનુષ્યો પ્રાયઃ કર્મો વડે વિષાદ પામી રહ્યા છે.
११. जे केई सरीरे सत्ता ये केचित् शरीरे सक्ताः
वण्णे रूवे य सव्वसो । वर्णे रूपे च सर्वशः । मणसा कायवक्केणं मनसा कायवाक्येन सव्वे ते दुक्खसंभवा ॥ सर्वे ते दुःखसंभवाः ।।
૧૧. જે કોઈ મન, વચન અને કાયા વડે શરીર, રંગ અને
રૂપમાં બધી રીતે આસક્ત થાય છે, તેઓ બધા પોતાને માટે દુ:ખ પેદા કરે છે. ૨૧
१२. आवन्ना दीहमद्धाणं आपन्ना दीर्घमध्वानं
संसारंमि अणंतए । संसारेऽनन्तके। तम्हा सव्वदिसं पस्स तस्मात् सर्वदिशो दृष्ट्वा अप्पमत्तो परिव्वए ॥ अप्रमत्तः परिव्रजेत् ।।
૧૨. તેઓ આ અનંત સંસારમાં જન્મ-મરણના લાંબા
માર્ગમાં પડેલા છે. એટલા માટે બધી દિશાઓ (हष्टि ) ने मुनि सप्रमत्त पनी वियरे.
१३. बहिया उडमादाय बहिरूव॑मादाय
नावकंखे कयाइ वि । नावकाक्षेत् कदाचिदपि। पुव्वकम्मखयट्ठाए
पूर्वकर्मक्षयार्थं इमं देहं समुद्धरे ॥ इमं देहं समुद्धरेत् ॥
૧૩. બાહ્યો–શરીરથી ભિશ ઊર્ધ્વ–આત્મા છે તેને
સ્વીકારીને “ કોઈ પણ જાતની આકાંક્ષા ન કરે ". પૂર્વકના ક્ષયને માટે જ આ શરીરને ધારણ કરે."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org