Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પરીષહ-પ્રવિભક્તિ
અધ્યયન ૨: આમુખ
उत्तराध्ययन अ०२ પ્રજ્ઞા-પરીષદ :
से नूणं मए पुव्वं, कम्माणाणफला कडा। जेणाहं नाभिजाणामि, पुट्ठो केणइ कण्हुई ॥४०॥ अह पच्छा उइज्जंति, कम्माणाणफलाकडा । एवमस्सासि अप्पाणं,णच्चा कम्मविवागयं ।। ४१॥
तत्त्वार्थवृत्ति ( श्रुतसागरीय ) पृ०२९५ પ્રજ્ઞા-પરીષદ :यो मुनिस्तर्क व्याकरणच्छन्दोलंकारसारसाहित्याध्यात्मशास्त्रादिनिधानांगपूर्वप्रकीर्णकनिपुणोऽपि सन् ज्ञानमदं न करोति, ममाग्रतः प्रवादिनः सिंहशब्दश्रवणात् वनगजा इव पलायन्ते .....मदं नाधत्ते स मनिः प्रज्ञापरीषहविजयी પર્વતા.
અર્થ :- જે મુનિ તર્ક, વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, અધ્યાત્મશાસ્ત્ર વગેરે વિદ્યાઓમાં નિપુણ હોવા છતાં પણ જ્ઞાનનું અભિમાન નથી કરતો તથા જે એ વાતનો ઘમંડ નથી કરતો કે વાદીઓ મારી સામેથી એવી રીતે ભાગી જાય છે કે જેવી રીતે સિંહનો શબ્દ સાંભળીને હાથી ભાગી જાય છે–તે મુનિને પ્રજ્ઞા-પરીષહ-જય પ્રાપ્ત થાય છે. अदर्शन-परीषह :
यो मुनिः.....चिरदीक्षितोऽपि सन्नेवं न चिन्तयति अद्यापि ममातिशयवद्बोधनं न सञ्जायते उत्कृष्टश्रुतव्रतादिविधायिनां किल प्रातिहार्यविशेषाः प्रादुर्भवन्ति, इति श्रुतिर्मिथ्या वर्तते दीक्षेयं निष्फला व्रतधारणं च फल्गु एव वर्तते इति सम्यग्दर्शनविशुद्धिसन्निधानादेवं न मनसि करोति तस्य मनेरदर्शनपरीषहजयो भवतीत्यवसानीयम्।।
અર્થ :-લાંબા ગાળાથી દીક્ષિત હોવા છતાં પણ અવધિજ્ઞાન કે ઋદ્ધિ વગેરેની પ્રાપ્તિ ન થવાથી જે મુનિ વિચાર નથી કરતો કે આ દીક્ષા નિષ્ફળ છે, વ્રતોનું ધારણ કરવું વ્યર્થ છે વગેરેને મુનિને અદર્શન-પરીષહ-જય પ્રાપ્ત થાય
અર્થ :- મેં ચોક્કસ પૂર્વકાળમાં અજ્ઞાન-રૂપ ફળ આપનારા કર્મો કર્યા છે. તે કારણે જ હું કોઈ પૂછે તો પણ કંઈ જાણતો નથી–જવાબ દેવાનું જાણતો નથી. પહેલાં કરેલાં અજ્ઞાનરૂપ ફળ આપનારાં કર્મો પાકીને પછી ઉદયમાં આવે છે–એ રીતે કર્મના વિપાકને જાણીને આત્માને આશ્વાસન આપવું.
अज्ञान-परीषह :
णत्थि णूणं परे लोए, इड्डी वावि तवस्सिणो । अदुवा वंचिओ मि त्ति, इइ भिक्खू ण चिंतए ॥४४॥ अभू जिणा अस्थि जिणा, अदुवावि भविस्सइ । मुसं ते एवमाहंसु, इइ भिक्खू न चिंतए ॥ ४५ ॥
છે.
અર્થ:-ખરે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું ઠગાઈ ગયો-ભિક્ષુ એવું ચિંતન ન કરે. જિનો થયા હતા, જિનો છે અને જિનો થશે એવું જે કહે છે. તેઓ જૂઠું બોલે છે–ભિક્ષુ એવું ચિંતન ન કરે. મજ્ઞાન-પરીષદ:
निरझुगम्मि विरओ, मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥ ४२॥ तवोवहाणमादाय, पडिमं पडिवज्जओ। एवं पि विहरओ, मे छउमंण णियट्टइ ॥४३॥
અર્થ:- હું મૈથુનથી નિવૃત્ત થયો, ઇન્દ્રિયો અને મનનું મેં સંવરણ કર્યું એ બધું નિરર્થક છે. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી–તે હું સાક્ષાત્ જાણતો નથી.
તપસ્યા અને ઉપધાનને સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પાલન કરું છું—એવી રીતે વિશેષ ચર્યાપૂર્વક વિહાર કરવા છતાં મારું છદ્મ (જ્ઞાનાવરણ વગેરે કમ) ખસતું નથી–એવું ચિંતન ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org