Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ચતુરંગીય
૧૦૧
અધ્યયન-૩ : આમુખ
(૧) કામસ્કંધ
(૬) નિરોગિતાની પ્રાપ્તિ (૨) મિત્રોની સુલભતા
(૭) મહાપ્રજ્ઞતા (૩) બંધુજનોનો સુયોગ
(૮) વિનીતતા (૪) ઉચ્ચગોત્રની પ્રાપ્તિ
(૯) યશસ્વિતા (૫) રૂપની પ્રાપ્તિ
(૧૦) બળ આ અધ્યયનના શ્લોક ૨૪ અને ૧૬માં આવેલ “નવવું' (સં યક્ષ) શબ્દ ભાષા-વિજ્ઞાનની દૃષ્ટિથી ધ્યાન આપવા યોગ્ય છે. તેના અર્થનો અપકર્ષ થયો છે. આગમ-કાળમાં “યક્ષ' શબ્દ દેવ’ અર્થમાં પ્રચલિત હતો. કાળાનુક્રમે તેના અર્થનો હ્રાસ થયો અને તેનો આજે ભૂત, પિશાચ એવો અર્થ થવા લાગ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org