SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુરંગીય ૧૦૧ અધ્યયન-૩ : આમુખ (૧) કામસ્કંધ (૬) નિરોગિતાની પ્રાપ્તિ (૨) મિત્રોની સુલભતા (૭) મહાપ્રજ્ઞતા (૩) બંધુજનોનો સુયોગ (૮) વિનીતતા (૪) ઉચ્ચગોત્રની પ્રાપ્તિ (૯) યશસ્વિતા (૫) રૂપની પ્રાપ્તિ (૧૦) બળ આ અધ્યયનના શ્લોક ૨૪ અને ૧૬માં આવેલ “નવવું' (સં યક્ષ) શબ્દ ભાષા-વિજ્ઞાનની દૃષ્ટિથી ધ્યાન આપવા યોગ્ય છે. તેના અર્થનો અપકર્ષ થયો છે. આગમ-કાળમાં “યક્ષ' શબ્દ દેવ’ અર્થમાં પ્રચલિત હતો. કાળાનુક્રમે તેના અર્થનો હ્રાસ થયો અને તેનો આજે ભૂત, પિશાચ એવો અર્થ થવા લાગ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy