Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
अध्ययन-१ : यो 3७-४७
३७. रमए पण्डिए सासं
हयं भद्दे व वाहए। बालं सम्मइ सासन्तो गलियस्सं व वाहए ॥
रमते पण्डितान् शासत् हयं भद्रमिव वाहकः । बालं श्राम्यति शासत् गल्यश्वमिव वाहकः ॥
૩૭. જેમ ઉત્તમ ધોડાને હંકારતા તેનો હાંકનાર આનંદ પામે
છે, તેવી જ રીતે પંડિત(વિનયી) શિષ્ય પર અનુશાસન કરતાં ગુરુ આનંદ પામે છે. જેમ દુષ્ટ ઘોડાને હંકારતા તેનો હાંકનાર ખિન્ન થાય છે, તેવી જ રીતે બાલ(અવિનયી) શિષ્ય પર અનુશાસન કરતાં ગુરુ ખિન્ન થાય છે.
३८. खड्डया मे चवेडा मे
अक्कोसा य वहा य मे। कल्लाणमणुसासन्तो पावदिट्टि त्ति मन्नई॥
'खड्डया' मे चपेटा मे आक्रोशाश्च वधाश्च मे। कल्याणमनुशास्यमानः पापदृष्टिरिति मन्यते ॥
૩૮.પાપ-દષ્ટિવાળો શિષ્ય ગુરૂના કલ્યાણકારી
અનુશાસનને પણ લાતસમાન, લપડાક-સમાન , ગાળસમાન કે પ્રહાર સમાન માને છે.'
३९. पुत्तो मे भाय नाइ त्ति
साहू कल्लाण मन्नई। पावदिट्ठी उ अप्याणं सासं दासं व मन्नई॥
पुत्रो मे भ्राता ज्ञातिरिति साधुः कल्याणं मन्यते। पापदृष्टित्वात्मानं शास्यमानं दासमिव मन्यते ॥
૩૯, ગુરુ અને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ પોતાનો
ગણીને શિક્ષા આપે છે–એવું વિચારીને વિનયી શિષ્ય તેમના અનુશાસનને કલ્યાણકારી ગણે છે, પરંતુ કુશિષ્ય હિતાનુશાસન વડે શાસિત થવા છતાં પણ પોતાને દાસ समान छ.११
४०.न कोवए आयरियं
अप्पाणं पिन कोवए। बुद्धोवधाई न सिया न सिया तोत्तगवेसए ।
न कोपयेदाचार्य आत्मानमपि न कोपयेत् । बुद्धोपघाती न स्यात् न स्यात् तोत्रगवेषकः ॥
४०.शिष्य मायार्थने गुस्सेन.रे. पोते पए। गुस्सेन थाय.
આચાર્યનો ઉપઘાત કરનાર ન થાય. કર તેમનો छिद्रान्वेषान थाय.
४१. आयरियं कुवियं नच्चा
पत्तिएण पसायए। विज्झवेज्ज पंजलिउडो वएज्ज न पुणो त्ति य॥
आचार्यं कुपितं ज्ञात्वा प्रातीतिकेन प्रसादयेत्। विध्यापयेत् प्रांजलिपुटः वदेन पुनरिति च ॥
૪૧.આચાર્યને કોપાયમાન થયેલા જાણીને વિનયી. શિષ્ય
પ્રતીતિકારક (અથવા પ્રતિકારક) વચનો વડે તેમને પ્રસન્ન કરે. હાથ જોડીને તેમને શાંત કરે અને એમ 5से 3 '९३रीमानहरु'.
४२. धम्मज्जियं च ववहारं
बुद्धेहायरियं सया। तमारयन्तो ववहारं गरहं नाभिगच्छई ॥
धर्मार्जितं च व्यवहारं बुद्धराचरितं सदा। तमाचरन् व्यवहारं गहीं नाभिगच्छति ।।
૪ર જે વ્યવહાર ધર્મથી અર્જિત* થયો છે, જેનું તત્ત્વજ્ઞ
આચાર્યોએ સદા આચરણ કર્યું છે, તે વ્યવહારનું આચરણ કરતો મુનિ ક્યાંય પણ નિંદાને પાત્ર થતો.
नथी.
૪૩. આચાર્યના મનોગત અને વાક્યગત ભાવોને જાણીને,
તેમના વચનોને ગ્રહણ કરે અને કાર્યરૂપમાં પરિણત
४३. मणोगयं वक्तगयं
जाणित्तायरियस्स उ। तं परिगिज्झ वायाए कम्मुणा उववायए॥
मनोगतं वाक्यगतं ज्ञात्वा आचार्यस्य तु। तत् परिगृह्य वाचा कर्मणोपपादयेत् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org