Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
વિનયશ્રુત
४४. वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए । जहोवइट्ठे सुकय किच्चाई कुव्वई सया ॥
४५. नच्चा नमइ मेहावी
लोए कित्ती से जायए । हवई किच्चाणं सरणं भूयाणं जगई जहा ॥
४६. पुज्जा जस्स पसीयन्ति
संबुद्धाया।
पन्ना लाभइस्सन्ति
विलं अट्टियं सुयं ॥
४७. स पुज्जसत्थे सुविणीयसंसए मणोरुई चिट्टइ कम्मसंपया । तवोसमायारिसमाहिसंवुडे महज्जुई पंचवयाई पालिया ||
४८. स देवगन्धव्वमणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवड़ सासए देवे वा अप्परए महिड्डिए ॥ -त्ति बेमि ।
Jain Education International
वित्तोऽचोदितो नित्यं क्षिप्रं भवति सुचोदितः । यथोपदिष्टं सुकृतं
कृत्यानि करोति सदा ॥
ज्ञात्वा नमति मेधावी लोके कीर्तिस्तस्य जायते ।
भवति कृत्यानां शरणं
भूतानां जगती यथा ॥
૧૩
पूज्या यस्य प्रसीदन्ति सम्बुद्धाः पूर्वसंस्तुताः । प्रसन्ना लाभयिष्यन्ति विपुलमार्थिकं श्रुतम् ॥
स पूज्यशास्त्रः सुविनीतसंशयः मनोरुचिस्तिष्टति कर्मसम्पदा । तप:सामाचारीसमाधिसंवृतः महाद्युतिः पंच व्रतानि पालयित्वा ॥
स देवगन्धर्वमनुष्यपूजितः त्यक्त्वा देहं मलपङ्कपूर्वकम् । सिद्धो वा भवति शाश्वत: देवो वा अल्परजा महद्धिकः ॥ -इति ब्रवीमि
अध्ययन- १ : ९ ४४-४८
૪૪.જે વિનયથી પ્રખ્યાત હોય છે તે સદા પ્રેર્યા વિના જ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. તે સારા પ્રેરક ગુરુની પ્રેરણા પામીને તરત જ તેમના ઉપદેશ અનુસાર સારી રીતે अर्थ- संपन्न रे छे.
૪૫.મેધાવી મુનિ ઉક્ત વિનય-પદ્ધતિ જાણીને તેને ક્રિયાન્વિત કરવામાં તત્પર બને છે. તેની લોકમાં કીર્તિ થાય છે. જે રીતે પૃથ્વી પ્રાણીઓનો આધાર છે, તે જ રીતે તે આચાર્યોને માટે આધારભૂત બની જાય છે.
૪૬.તેના પર તત્ત્વજ્ઞ પૂજ્ય આચાર્યો પ્રસન્ન થાય છે. અધ્યયનકાળ પહેલાં જ તેઓ તેના વિનય સમાચરણથી પરિચિત હોય છે. તેઓ પ્રસન્ન થઈને તેને મોક્ષના હેતુભૂત વિપુલ શ્રુતજ્ઞાનનો લાભ કરાવે છે.
So
૪૭.તે પૂજ્યશાસ્ત્ર' હોય છે—તેને શાસ્ત્રીય જ્ઞાનનું ઘણું સન્માન હોય છે. તેની બધી શંકાઓ નાશ પામે છે. તે ગુરુના મનને ગમે છે. તે કર્મ-સંપદા (દવિધ સામાચારી) વડે સમ્પન્ન થઈને રહે છે. તે તપઃ સામાચારી અને સમાધિ વડે સંવૃત થાય છે. તે પાંચ મહાવ્રતોનું પાલન કરીને મહાન તેજસ્વી બની જાય છે.
૪૮.દેવ, ગાંધર્વ અને મનુષ્યોથી પૂજાતો તે વિનીત શિષ્ય
મળ અને પંકથી બનેલા શરીરને ત્યાગીને કાં તો શાશ્વત સિદ્ધ બને છે અથવા અલ્પ કર્મવાળો મહર્ધિક દેવ બને छ) प
-એમ હું કહું છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org