Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
વિનયશ્રુત
આની પુષ્ટિમાં ટીકાકાર દશવૈકાલિક (અ.-૫, ઉ.-૨)નો નીચેનો શ્લોક ઉદ્ધૃત કરે છે— ..નફ તેળ ન સંઘરે ॥ ૨ ॥ तओ कारणमुपन्ने, भत्तपाणं गवेसए । ..॥ ૩ ॥
આ તેત્રીસમા શ્લોકનો વિસ્તાર દશવૈકાલિક ૫।૨।૧૦, ૧૧, ૧૨માં મળે છે.
વવષ્ણુામો—આનું સંસ્કૃત રૂપ છે—‘ચક્ષુ: સ્પર્શત:’ અહીં ‘તસ્’ પ્રત્યય સાતમીના અર્થમાં છે. બૃહવૃત્તિકારે આ શબ્દના બીજા બે સંસ્કૃત રૂપ પણ આપ્યાં છે—ચક્ષુઃસ્પર્શે અને ચક્ષુ:સ્પર્શત:.૧
અમે—આનો ધાતુગત અર્થ છે—અતિક્રમણ કરવું, ઉલ્લંઘન કરવું. પરંતુ પ્રકરણની દૃષ્ટિથી આનો અર્થ ‘પ્રવેશ કરવો’ જ સંગત લાગે છે, કારણકે તેની પહેલાં ‘સંધિયા’ શબ્દ (જેનો અર્થ છે—લાંઘીને, વટાવીને) આવી ચૂક્યો છે.
(ખ)
૩૩
૫૪. શ્લોક ૩૪
આ શ્લોકનું પ્રથમ ચરણ ‘નાસત્ત્વે વ નૌર્ વા’ઊર્ધ્વમાલાપહૃત અને અધોમાલાપહૃત નામના ભિક્ષાના દોષો તરફ સંકેત કરે છે. તેમની વિશેષ જાણકારી દશવૈકાલિકસૂત્ર પા૧/૬૭, ૬૮, ૬૯માં મળે છે.
વૃત્તિકારે તેના કેટલાંક વૈકલ્પિક અર્થ આપ્યા છે –
(ક)
૧. સ્થાનની અપેક્ષા : ઊંચા સ્થાન ઉપર ઊભો ન રહે.
અધ્યયન-૧ : શ્લોક ૩૪ ટિ ૫૪
Jain Education International
૨. શારીરિક મુદ્રાની અપેક્ષા : ખભા ઊંચા કરીને—અક્કડ રાખીને ઊભો ન રહેઃ
૩. ભાવની અપેક્ષા : ‘હું લબ્ધિ-સંપન્ન છું’ એવી અહંકાર-પૂર્ણ અવસ્થામાં ન જાય. ૧. સ્થાનની અપેક્ષા : નીચા સ્થાને ઊભો ન રહે.
૨. શારીરિક મુદ્રાની અપેક્ષા : ખભા નીચા કરી–દીનતાની અવસ્થામાં ઊભો ન રહે.
૩. ભાવની અપેક્ષા : ‘હું કેટલો મંદભાગ્ય છું કે મને આજે કંઈ પણ મળ્યું નહીં'—આવી દીન અવસ્થામાં ન રહે. ડૉ. હર્મન જેકોબીએ આનો અર્થ આવી રીતે આપ્યો છે—(Monk should) neither boldly erect nor humbly bowing down.-મુનિ અક્કડ થઈને ઊભો ન રહે કે ન દીનતાપૂર્વક નીચો ઝૂકી જાય.
આ અર્થ ટીકાકારના વૈકલ્પિક અર્થ પર આધારિત છે. પણ આ અર્થ પ્રસંગોચિત લાગતો નથી.
=
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૬૦ : ચક્ષુઃ સ્પર્શત કૃતિ સપ્તમ્યર્થે તમિ:, તત:चक्षुः स्पर्शे - दृग्गोचरे चक्षुःस्पर्शगो वा दृग्गोचरगतः । २. बृहद्वृत्ति, पत्र ६० : नात्युच्चे प्रासादो परिभूमिकादौ नीचे वा भूमिगृहादौ तत्र तदुत्क्षेपनिक्षेपनिरीक्षणासम्भवाद् दायकापायसम्भवाच्च, यद्वा नात्युच्चः उच्चस्थानस्थितत्वेन
આ જ શ્લોકનું બીજું ચરણ ‘નાસત્રે નાજૂરો’–ગોચરી માટે ગયેલ મુનિના ગૃહ-પ્રવેશની મર્યાદા તરફ સંકેત કરે છે. તેનો વિસ્તાર દશવૈકાલિક પ।૧।૨૪માં મળે છે. ત્રીજા ચરણમાં આવેલા બે શબ્દો—‘પાસુ’ અને ‘પર ં પિણ્ડ”નો વિસ્તાર દશવૈકાલિક ૮૦૩૩ અને ૮।૫૧માં મળે છે.
ऊर्ध्वं कृ तकं धरतया वा द्रव्यतो, भावतस्त्वहो ! अहं लब्धिमानिति मदाध्मातमानसः, नीचो ऽत्यन्तावनतकन्धरो निम्नस्थानस्थितो वा द्रव्यतः, भावतस्तु न मयाऽद्य किञ्चित् कुतोऽप्यवाप्तमिति दैन्यवान् ।
૩. Jaina Sutras, p. 9.
For Private & Personal Use Only
www.jainelibrary.org