Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મૂળ
१. संजोगा विप्यमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आपुवि सुह मे ॥
२. आणानिद्देसकरे
गुरूणमुववायकारए । इंगियागारसंपन्ने
से विणी ति वच्चई ॥
३. आणाऽनिद्देसकरे
गुरुणमणुववायकारए । पडणीए असंबुद्धे
अविणीए ति वच्चई ॥
४. जहा सुणी पूइकण्णी निक्कसिज्जइ सव्वसो । एवं दुस्सील पडणी मुहरी निक्कसिज्जई ॥
५. कणकुण्डगं चइत्ताणं
विट्ठे भुंजइ सूयरे । एवं सीलं चइत्ताणं दुस्सीले रमई मिए ॥
६. सुणियाऽभावं साणस्स
सूयरस्स नररस य । fare वेज्ज अप्पाणं इच्छन्तो हियमप्पणो ॥
Jain Education International
पढमं अज्झयणं : प्रथम अध्ययन विणयसुर्य : विनयश्रुत
સંસ્કૃત છાયા
संयोगाद् विप्रमुक्तस्य अनगारस्य भिक्षोः ।
विनयं प्रादुष्करिष्यामि आनुपूर्व्या श्रुतमम ||
आज्ञानिर्देशकरः
गुरूणामुपपातकारकः । इंगिताकारसम्प्रज्ञः
सविनीत इत्युच्यते ॥
अनाज्ञानिर्देशकरः गुरूणामनुपपातकारकः । प्रत्यनीकोऽसम्बुद्धः अविनीत इत्युच्यते ॥
यथा पूतिकर्णी निष्काश्यते सर्वशः ।
एवं दुःशील: प्रत्यनीकः
मुख निष्काश्यते ॥
कणकुण्डगं त्यक्त्वा
विष्ठां भुंक्ते शूकरः । एवं शीलं त्यक्त्वा ।
दुःशीले रमते मृगः ॥
श्रुत्वा अभाव शुनः शूकरस्य नरस्य च । विनये स्थापयेदात्मानम् इच्छन् हितमात्मनः ॥
ગુજરાતી અનુવાદ
१. ४ संयोगथी मुक्त छे, अनगार छे, भिक्षु छे, ' तेना વિનયને ક્રમશઃ પ્રકટ કરીશ. મને સાંભળો.
૨. જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, ગુરુની શુશ્રુષા કરે છે, ગુરુના ઈંગિત અને આકારને જાણે छे, ते 'विनीत' हेवाय छे.
૩. જે ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન નથી કરતો, ગુરુની શુશ્રુષા નથી કરતો, જે ગુરુને પ્રતિકૂળ વર્તન કરે છે અને ઇંગિત તથા આકારને સમજતો નથી, તે 'सविनीत' हेवाय छे.
૪. જેવી રીતે સડેલા કાનવાળી કૂતરી બધી જગ્યાએથી હાંકી કઢાય છે, તેવી જ રીતે દુઃશીલ, ગુરુને પ્રતિકૂળ વર્તન કરનારો અને વાચાળ ભિક્ષુ॰૧ ગણમાંથી હાંકી કઢાય छे.
૫. જે રીતે ડુક્કર ચોખાની કણકીને છે, તેવી જ રીતે અજ્ઞાની દુઃશીલમાં રમણ કરે છે.
છોડીને વિષ્ઠા ખાય ભિક્ષુ શીલને છોડીને
૬. પોતાના આત્માનું હિત'' ચાહનાર ભિક્ષુ કૂતરી અને ડુક્કરની માફક દુઃશીલ મનુષ્યના હીન ભાવને સાંભળીને પોતાની જાતને પોતે જ વિનયમાં સ્થાપિત उरे..
For Private & Personal Use Only
www.jainelibrary.org