Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा रीका स्था० १ उ०१सू० ९ बन्धस्य एकत्वनिरूपणम् ति व्यवहारो नोपपद्यतेति । इत्थं चादिमत्पक्षे जीवकर्मणोः संयोगो दुरुपपादः । अथ चेत्तयोः संयोगोऽनादिरिति पक्षोऽभ्युपगम्यते, तर्हि अनादित्वादेव जीवकर्मवियोगो न स्यात्, आत्माकाश संयोगवत् , इत्थं च मुक्तिरेव न स्यात् ? इति चेत्, __ अत्रोच्यते-तत्र-आदिमत्संयोगपक्षो नाश्रीयते शास्त्रासंमतत्वात् । अनादिहै" ऐसा व्यवहार ही नहीं बन सकता है। इस प्रकार से बन्ध की आदि मत्ता में जीय कर्म का संयोग दुरुपपाद है। यदि इन दोनों का बन्धरूप सम्बन्ध अनादि काल का माना जावे तो फिर उसका विनाश ही नहीं हो सकेगा इस तरह से जीव और कर्म का जो वियोग हो जाता है वह आत्मा और आकाश के संयोग की तरह कभी नहीं हो सकता है और वियोग न हो सकने से आत्मा की मुक्ति की प्राप्ति ही नहीं हो सकती है।
उ-कर्म का और आत्मा का संयोगसादि है ऐसा पक्ष हम ने नहीं माना है क्यों कि यह पक्ष शास्त्र संमत नहीं हुआ है। अतः इस पक्ष में निगदित दोषों के लिये यहां कोई अवकाश ही नहीं है रहा अनादि पक्ष सो जीव और कर्म का सम्बन्धरूप यह बन्ध अनादिकाल का ही माना गया है अनादिकालिक इसे मानने पर जो इनकी मुक्ति नहीं हो सकेगी-कर्म के साथ से आत्मा का छुटकारा नहीं हो सकेगाऐसा जो दोष दिया गया है वह न्याय संगत इसलिये नहीं है कि सुवर्ण का और पाषाणका सम्बन्ध अनादिकालिक होता हुआ भी वियुक्त हुआ પણ થઈ શકતો નથી. આ રીતે જીવન સાથે બંધને સંબંધ અમુક સમયથી જ હોવાની વાત સિદ્ધ થતી નથી. જે તે બનેને સંગ અનાદિકાળથી હોવાની વાત સ્વીકારવામાં આવે તે તેને વિનાશ જ સંભવી શકશે નહીં. આ રીતે જીવ અને કમને જે વિગ થઈ જાય છે તે આત્મા અને આકાશના સોગની જેમ કદી પણ થઈ શક્ત નહીં, અને વિયોગ નહીં થઈ શકવાથી આત્માને મુક્તિની પ્રાપ્તિ જ થઈ શકત નહીં.
ઉત્તર–કર્મને અને આત્માને સોગ સાદિ (આદિ સહિત) છે, એવી વાત જૈન સિદ્ધાંતકારોએ કદી સ્વીકારી નથી. તેથી તે માન્યતામાં રહેલા દેને માટે જૈન સિદ્ધાંતમાં તે કઈ અવકાશ જ નથી. જેના સિદ્ધાંત તે જીવ અને કર્મના સંબંધરૂપ આ બંધને અનાદિકાળને માન્ય છે. તેમને અનાદિકાળથી સંબંધ હોવા છતાં પણ આત્માની મુક્તિ નહીં થઈ શકે એવી વાત કરવી તે ન્યાયસંગત નથી. જેમ સુવર્ણ અને પાષાણને સબંધ અનાદિકાળને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧