Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
८
सुधा टीका स्था०२ उ०३सू० २८ जीवधर्मनिरूपणम्
३८१ छाया-द्वादशविधेऽपि तपसि, साभ्यन्तर बाह्ये कुशलदृप्टे,
(जिनोपदिष्टे)। अग्लानी अनाजीवी (इहलोकाद्याशंसावर्जितः)
ज्ञातव्यः स तप आचारः ॥ इति । वीर्याचारस्तु-ज्ञानादौ स्वशक्तेरगोपनं नातिक्रमणं चेति, तदाह" अणिमूहिय बलवीरिओ परक्कमइ जो जहुत्तमाउत्तो। जुंजइ य जहाथामं, नायव्यो विरियायारो" ॥१॥ इति । छाया-अनिगूहित बलवीयः, पराक्रमते यो यथोक्तमायुक्तः।
युनक्ति च यथास्थामं, ज्ञातव्यो वीर्याचारः॥१॥ इति। वीर्याचारमेव विशेषतयाऽभिधातुं षट्रमूत्रीमाह
'दो पडिमाओ' इत्यादि । प्रतिमा-प्रतिपत्तिः विशिष्टनियमस्वीकरणमित्यर्थः । समाधानं समाधिः श्रुतचारित्ररूपः, तस्य प्रतिमा । उपधानम्-उग्रतपः, तत्पतिमा-उपधानपतिमा द्वादशभिक्षुपतिमा एकादशोपासकमतिमाश्चेत्येवं इह लोक आदि की आशंसा से वर्जित होना है वही तप आचार है ज्ञानादिक के आचरण करने में अपनी शक्ति को छुपाना नहीं इसका नाम वीर्याचार है। कहा भी है-'अणिमूहियबलचीरियो' इत्यादि ।
इस वीर्याचार को ही विशेष रूप से कहने के लिये सूत्रकार ने इस षट्सूत्री का कथन किया है-'दो पडिमाओ' इत्यादि-विशिष्ट नियम रूप अभिग्रह को स्वीकार करना इसका नाम प्रतिमा है-समाधान का नाम समाधि है यह समाधि अतचारित्र रूप होती है इस समाधि को स्वीकार करना यह समाधि प्रतिमा है उग्रतप का नाम उपधान है इसे आचरित करना इसका नाम उपधानप्रतिमा है यह उपधानप्रतिमा द्वादश રહિત હોવું તેનું નામ જ તપાચાર છે. જ્ઞાનાદિકનું આચરણ કરવામાં પિતાની શક્તિને છુપાવવી નહીં અને શક્તિ પ્રમાણે કામ કરવું તેનું નામ વિર્યાચાર છે. કહ્યું પણ છે કે
" अणिगूहिय बलवीरिओ" त्यादि. २॥ वीर्यायानु भास नि३५५५ કરવાને માટે સૂત્રકારે આ ષસ્ત્રીનું (છ સૂત્રોના સમૂહનું) અહીં કથન કર્યું छ-" दो पडिमाओ" त्याहि.
વિશિષ્ટ નિયમરૂપ અભિગ્રહને સ્વીકાર કરે તેનું નામ પ્રતિમા છે. સમાધાનનું નામ સમાધિ છે. તે સમાધિ મૃતચારિત્રરૂપ હોય છે. આ સમાધિને અંગીકાર કરવી તેનું નામ સમાધિ પ્રતિમા છે. ઉગ્ર તપને ઉપધાન કહે છે. ઉગ્ર તપ આચરવું તેનું નામ ઉપધાન પ્રતિમા છે. તે ઉપધાન પ્રતિમા ૧૨ ભિક્ષુ પ્રતિમારૂપ અને શ્રાવકની ૧૧ પ્રતિમા રૂપ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧