Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४४
स्थानातसूत्रे छाया-द्वौ तीर्थकरौ नीलोत्पलसम वर्णेन प्रज्ञप्ती, तद्यथा-मुनिसुव्रतश्चैत्र अरिष्टनेमिश्चैव ३ । द्वौ तीर्थकरौ प्रियङ्गुसमौ वर्णेन प्रज्ञप्तौ, तद्यथा-मलिश्चैव पार्श्वश्चैव २ । द्वौ तीर्थकरौ पद्मगौरौ वर्णेन प्रज्ञप्तौ, तद्यथा-पद्मप्रभश्चैव वासुपूज्यइचैव ३ । द्वौ तीर्थकरौ चन्द्रगौरौ वर्णेन प्रज्ञप्तौ, तद्यथा-चन्द्रप्रभश्चैव पुष्पदन्तश्चैव ४ ॥ मू० ५१॥ ___टीका-'दो तित्थयरा' इत्यादि, सूत्रचतुष्टयं सुगमम् । नवरम्-पियंगुसमौ' प्रियङ्गुसमौ, प्रियाः-फलिनीतरुस्तत्समौ वर्णेन नीलावित्यर्थः । 'पउमगोरा ' इति
पूर्व में ज्ञानादि आराधना कही गई है इसके फलभूत तीर्थकर होते हैं उन्हों ने इसका अच्छी तरह से आराधना किया है और उन्हों ने ही इसकी प्ररूपणा की है, अतः अब सूत्रकार द्विस्थानकानुपात को लेकर तीर्थकर की प्ररूपणा करतेहैं-(दो तित्थयरा नीलुप्पलसमावन्नेणं पण्णत्ता) इत्यादि । टीकार्थ-मुनिसुव्रत और अरिष्टनेमि ये दो तीर्थकर नीलकमलके वर्ण जैसे वर्णवाले कहे गये हैं मल्ली और पार्श्वनाथ ये दो तीर्थकर प्रियङ्गु के वर्ण जैसे वर्ण वाले कहे गये हैं पद्मप्रभ और वासुपूज्य ये दो तीर्थकर पद्म के वर्ण जैसे वर्ण वाले कहे गये हैं अर्थात् पद्म के समान गौर वर्ण वाले कहे गये हैं चन्द्रप्रभ और पुष्पदन्त ये दो तीर्थकर चन्द्रमा के जैसे गौर वर्ण वाले कहे गये हैं। प्रियङ्गु नीलवर्ण वाला फलिनीवृक्ष होता है, अतः मल्ली और पार्श्वनाथ ये दो तीर्थकर भी नीलवर्ण के हैं रक्त कमल का
પહેલાના સૂત્રમાં જ્ઞાનાદિ આરાધનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેના કુલભૂત તીર્થકર હોય છે. તેમણે જ તેનું સારી રીતે આરાધન કર્યું છે અને તેમણે જ તેની પ્રરૂપણ કરી છે. તેથી હવે સૂત્રકાર ક્રિસ્થાનકાનુપાતની અપેક્ષાએ તિર્થંકરોની પ્રરૂપણ કરે છે–
टी-" दो तित्थयरा नीलुप्पलसमावन्नेणं पण्णत्ता" त्या
મુનિસુવ્રત અને અરિષ્ટનેમી નામના બે તીર્થકર નલ-કમળના જેવાં વર્ણવાળા હતા. મલ્લી અને પાર્શ્વનાથ નામના તીર્થકરો પ્રિયંગુના જેવાં વર્ણ વાળા હતા. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય નામના તીર્થકર પદ્મના જેવા ગૌર વર્ણવાળા હતા. ચન્દ્રપ્રભ અને પુષ્પદન્ત નામના બે તીર્થંકર ચન્દ્રમાના જેવા ગૌર વર્ણવાળા હતા પ્રિયંગુ નામનું નીલવર્ણના ફળવાળું વૃક્ષ હોય છે. મલ્લી અને પાર્શ્વનાથ નામના તીર્થકરોને વર્ણ નીલ હોવાથી તેમને પ્રિયંગુના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧