Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
६४८
स्थानाङ्गखत्रे भेदानां चावसर्पिण्युक्तविपर्ययेणोत्कृष्टमध्यमजघन्यत्व माग्वद् योज्यं, तथाहिउत्सर्पिणी पश्चिमेऽरके उत्कृष्टा, चतुर्युमध्यमा, प्रथमे जघन्या । एवं दुष्पमदुष्पमादिषु षट्सु समामूत्कृष्टमध्यमजघन्यरूपं त्रयं त्रयमवसर्पिण्युक्तविपर्य येण वाच्यमिति ॥ सू० १६ ॥
काललक्षणा अवेतनद्रव्यधर्माः प्रागुक्ताः, तत्साधात पुद्गलधर्मान् निरूपयन् पञ्च मूत्राणि सदण्डकान्याह
मूलम्-तोहिं ठाणेहि अच्छिन्ने पोग्गले चलेज्जा, तं जहा-आहारिजमाणे वा पोग्गले चलेजा, विकुबमाणे वा पोग्गले चलेज्जा, ठाणाओ वा ठाणं संकामिज्जमाणे पोग्गले चलेज्जा। तिविहा उवही पण्णत्ता, तं जहा-कम्मोवही, सरीरोवही, वाहि. रभंडमत्तोवही । एवं असुरकुमाराणं भाणियवं । एवं एगिदिय नेरइयवजं जाव वेमाणियाणं १। अहवा तिविहा उवही पण्णत्ता तं जहा-सचित्ता अचित्ता मीसया । एवं णेरइयाणं निरंतरं जाव भेद कल्पित कर लेना चाहिये तथा उत्सर्पिणी के दुषमदुष्षमादि जो भेद हैं उनमें, अवसर्पिणी में जो उत्तम मध्यम आदि कहे गये हैं उनसे विपरीतरूप में उत्कृष्टादि भेद कहना चाहिये जैसे-उत्सर्पिणी का जो पश्चिम आरक है उसमें उत्कृष्ट उत्सर्पिणी है, चार अरकों में मध्यम उत्सर्पिणी है और प्रथम अरक में जघन्य उत्सर्पिणी है इसी तरह से दुष्षमदुष्षमादि ६ कालों में उत्कृष्ट, मध्यम और जघन्यरूप तीन २ भेद अवसर्पिणी में कथन के उल्टेरूप में कहना चाहिये ॥ मू०१६ ॥ આદિ છએ કાળમાં પણ પ્રત્યેક કાળના ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભેદે સમજી લેવા જોઈએ તથા ઉત્સર્પિણીના દુષમદુષમાદિ જે ભેદે છે તેમાં, અવસર્પિણીના જે ઉત્તમ, મધ્યમ આદિ ભેદ કહ્યા છે, તેના કરતાં વિપરીત રૂપે ઉત્કૃષ્ટ ભેદનું કથન કરવું જોઈએ. એટલે કે ઉત્સર્પિણીના છેલા આરામાં ઉકષ્ટ ઉત્સર્પિણી હેય છે, વચ્ચેના ચાર આરામાં મધ્યમ ઉત્સર્પિણી હોય છે અને પહેલા આરામાં જઘન્ય ઉત્સર્પિણી હોય છે, એમ સમજવું. એજ પ્રમાણે દુષમદુષમાદિ છ કાળમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભેદનું કથન અવસર્પિણીના કથન કરતાં ઉલટી રીતે કરવું જોઈએ. એ સૂ. ૧૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧