Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था०३. १०१८ सदण्डके त्रिभिस्दनर्जीव धर्मनिरूपणम्
६५५
एक द्वित्रिचतुरिन्द्रियाणां तु न भवति तेषां सामस्त्येन योगाभावात् । यावद् वैमानिकानां वैमानिकपर्यन्तं त्रिविधमपि प्रणिधानं भवति । प्रणिधानं हि शुभा शुभभेदाद द्विविधं तत्र प्रथमं शुभप्रणिधानमाह - ' तिविहे ' इत्यादि, मनोवा कायभेदात्प्रणिधानं त्रिविधम् । सामान्यमुत्रमेतत् । विशेषमाश्रित्य तु चतुर्विंशविदण्डक चिन्तायां त्रिविधं सुरणिधानं मनुष्याणामेव तत्रापि संयतानामेवेदं भवति, चारित्रपरिणामरूपत्वादस्येति । अथाशुममाह 'तिविहे ' इत्यादि, दुष्ट प्रणिगया है इनमें जो मन की एकाग्रता है वह मनः प्रणिधान है इसी प्रकार से वचन की और काय की एकाग्रता को लेकर वचनप्रणिधान और काय प्रणिधान जानना चाहिये यह तीनों प्रकार का प्रणिधान चतुर्वि शतिदण्डक में पंचेन्द्रियजीवों को होता है एकेन्द्रिय दोइन्द्रिय. तेइन्द्रिय और चौडन्द्रिय जीवों को यह नहीं होता है क्यों कि इनको तीनों योग नहीं होते हैं। इसी प्रकार से यावत् वैमानिक जीवों तक में यह तीनों प्रकार का प्रणिधान होता है । प्रणिधान शुभ और अशुभ के भेद से दो प्रकार का होता है इनमें शुभप्रणिधान मनः सुप्रणिधान और वचन एवं काय के सुप्रणिधान को लेकर तीन प्रकार का है यह कथन सामान्य कथन है विशेष कथन की अपेक्षा लेकर जब चतुर्विंशतिदण्डक में इस त्रिविध सुप्रणिधान की चिन्ता की जाती है तब यह त्रिविध सुप्रणिधान संयत मनुष्यों को ही होता है क्यों कि यह सुप्रणिधान चारित्र परिणामरूप होता है अशुभप्रणिधान दुष्टप्रणिधान अशुभ में प्रवृत्ति
પ્રણિધાન કહે છે, વચનની એકાગ્રતાને વચન પ્રણિધાન કહે છે અને કાયાની એકાગ્રતાને કાયપ્રણિધાન કહે છે. આ ત્રણે પ્રકારના પ્રણિધાનાને સદ્ભાવ પચેન્દ્રિયથી લઇને વૈમાનિકા પન્તના જીવામાં જ ડેાય છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેામાં ત્રણે પ્રણિધાનાના સદ્ભાવ હાતા નથી, કારણ કે તે જીવેામાં ત્રણે ચેગેાના સદ્ભાવ હાતા નથી.
એજ પ્રમાણે વૈમાનિકા પન્તના જીવામાં આ ત્રણે પ્રકારના પ્રણિધાન હાય છે. પ્રણિધાન શુભ અને અશુભના ભેદથી એ પ્રકારનું હાય છે. તેમાંથી શુભ પ્રણિધાનના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે (૧) મનઃ સુપ્રણિધાન, (ર) વચન સુપ્રણિધાન અને (૩) કાય સુપ્રણિધાન. આ કથન સામાન્ય કથન છે. વિશેષ કથનની અપેક્ષાએ જ્યારે ૨૪ દડકાના જીવામાં તેના વિચાર કરવામાં આવે, તે સંયત મનુષ્ચામાં જ આ ત્રણે સુપ્રણિધાનાના સદ્ભાઇ હાઇ શકે છે, કારણ કે આ સુપ્રણિધાન ચારિત્ર પરિણામ રૂપ હાય છે. અશુભ્ર પ્રણિધાન ( દુષ્ટ પ્રણિધાન ) અશુભ પ્રવૃત્તિ રૂપ ાય છે, તે પણ મન, વચન અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧