Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ उ०१० १९ योनिस्त्ररूपनिरूपणम्
६५९
शीतोष्णा । तत्र शीता - शीतस्पर्श परिणामा, उष्णा- उष्णस्पर्श परिणामा, शीतोष्णाउभयस्पर्श परिणामा । एवं यथा सामान्यतस्त्रिविधा योनिस्तथा चतुर्विंशतिदण्डकचिन्तायां तेजस्कायिकवनां तेजस्कायिकान् मुक्त्वा, तेपामुष्णयोनिकत्वात्, साथ जहां मिश्रित होते हैं उसका नाम योनि है अर्थात् जीवों की उत्पत्ति स्थान का नाम योनि है यह योनि नौ प्रकार की कही गई है सचित्त, अचित्त और सचित्ताचित्त, शीत, उष्ण और शीतोष्ण, संवृत, विवृत और संवृतविवृत यद्यपि ८४ लाख योनियां विस्तार से कही गई है इनमें पृथिवीकाय आदि जिस २ काय वाले जीवों के स्पर्श, रस, गन्ध, और वर्ण वाले जितने २ उत्पत्ति स्थान हैं वे सब मिलाकर चौरासी लाख हो जाते हैं यथा- पृथिवी, जल, अग्नि, वायु इनकी सात २ लाख, प्रत्येक वनस्पति की १० लाख, साधारण वनस्पति के १४ लाख, द्वीन्द्रिय तेइन्द्रिय और चौइन्द्रिय इनकी दो दो लाख देव, नारकी और तिर्यच इनकी चार २ लाख और मनुष्य की १४ लाख योनियां होती हैं । इन्हीं के यहां संक्षेप में विभाग करके ये नौ भेद प्रकट किये गये हैं ।
,
शीतस्पर्शपरिणामवाली शीत योनि होती है उष्णस्पर्शपरिणामवाली उष्ण योनि होती है और उभयस्पर्शपरिणामवाली शीतोष्ण योनि होती है, यह सामान्यतः योनिविषयक कथन है परन्तु चतुर्विंशति મિશ્રિત થાય છે, તે સ્થાનનું નામ ચેતિ છે, એટલે કે જીવાના ઉત્પત્તિસ્થાનને ચેાનિ કહે છે. તે ચેાની નવ પ્રકારની કહી છે-સચિત્ત, અચિત્ત અને સચિ तायित, शीत, उष्णशु मने शीतोष्णु, स ंवृत, विवृत भने संवृतविवृत ले વિસ્તારપૂર્વક ૮૪ લાખ ચેાનિએ કડી છે, તેમાંથી પૃથ્વીકાય આદિ જે જે કાયવાળા જીવાના સ્પ, રસ, ગ ંધ અને વણુ વાળાં જેટ જેટલાં ઉત્પત્તિસ્થાના છે તે સૌને સરવાળા ૮૪ લાખ થઇ જાય છે. જેમકે પૃથ્વી, જળ, અગ્નિ, અને વાયુની સાત સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિની ૧૪ લાખ ટ્વીન્દ્રિય, ત્રન્દ્રિય અને ચતુરિન્દ્રિયની બબ્બે લાખ, દેવ, નારકી અને તિય ́ચની ચાર ચાર લાખ, અને મનુષ્યની ૧૪ લાખ ચેાનિએ હાય છે. તેમનાં જ અહીં સ’ક્ષિપ્તમાં વિભાગ કરીને નવ શેઠ પ્રકટ કરવામાં આવ્યા છે.
શીતસ્પશ પરિણામવાળી શીત ચેાનિ હોય છે, ઉષ્ણુસ્પર્શ પરિણામવાળી ઉષ્ણુ ચેાનિ હાય છે અને ઉભયસ્પશ પરિણામવાળી શીતેષ્ણુ નિ હાય છે, ચેતિવિષયક આ સામાન્ય કથન સમજવું. હવે ૨૪ દડકાના જીવાની અપે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧