Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 686
________________ ६७० स्थानाङ्गसूत्र देवकुरूत्तरकुरुषु मनुनास्त्रीणि गव्यूतानि ऊर्ध्वमुच्चत्वेन, त्रीणि पल्योपमानि पर. मायुः पालयन्ति ४ । एवं यावत् पुष्करवरद्वीपार्द्ध पाश्चात्या? २० जम्बूद्वीपे द्वीपे भरतैवतयोरेकैकस्यामवसर्पिण्युत्सर्पिण्यां त्रयोवंशा उदपद्यन्त चा, उत्पद्यन्ते वा, उत्पत्स्यन्ते वा, तद्यथा-अहवंशः, चक्रवर्तिवंशः, दशारवंशः २१ । एवं यावत् पुष्करवरद्वीपार्द्ध पाश्चात्याः २५ । जम्बूद्वीपे द्वीपे भरतैरवतयोर्वर्षयोरेकैकस्याम वसपिण्युत्सर्पिण्यां त्रय उत्तमपुरुषा उदपद्यन्त वा उत्पद्यन्ते वा उत्पत्स्यन्ते वा तद्यथा -अर्हन्तः, चक्रवर्तिनः, बलदेववासुदेवाः २६ । एवं यावत् पुष्करवरद्वीपार्द्ध पा___ जम्बूद्वीप नामके द्वीपमें जो देवकुछ और उत्तरकुरु है उनमें रहने वाले मनुष्य तीन गव्यूति प्रमाण ऊँचे शरीरवाले होते हैं, उनकी आयु तीन पल्योपम की होती है, इसी तरह से यावत् पुष्करवरदीपा के पश्चिमाई में भी कथन जानना चाहिये, इस जम्बूद्रोप नाम के द्वीप में भरत और ऐरवत क्षेत्र में एक अवसर्पिणी में और एक उत्सर्पिणी में तोन वंश उत्पन्न हुए हैं, होते है, आगे भी उत्पन्न होंगे । जैसे-अहदंश चक्रवर्ति वंश और दशारवंश, इसी तरह का कथन यावत् पुष्करवर द्वीपाधं के पश्चिमार्द्ध में भी जानना चाहिये। जम्बूद्वीप नामके द्वीपमें एक २ अवसर्पिणी और उत्सर्पिणी में तीन उत्तम पुरुष उत्पन्न हुए हैं, उत्पन्न होते हैं और आगे उत्पन्न होंगे जैसे अर्हन्त चक्रवर्ती और बलदेव वासुदेव, इसी तरहका कथन यावत् पुष्करवरद्वीपार्द्ध के पश्चिमाई में जानना चाहिये । ये तीन अपनी જબૂદ્વીપ નામના દ્વીપમાં જે દેવકુરુ અને ઉત્તરકુરુ નામનાં ક્ષેત્ર છે તેમાં રહેતા મનુષ્ય ત્રણ ગભૂતિપ્રમાણ ઊંચા શરીરવાળા હોય છે અને તેમનું આયુષ્ય ત્રણ પાપમનું હોય છે. એ જ પ્રમાણે પુષ્કરવર શ્રી પાર્શ્વના પશ્ચિ માર્ધ પર્યન્તના દ્વીપોના ક્ષેત્રમાં વસતા મનુષ્યની ઉંચાઈ અને આયુષ્યનું કથન પણ સમજવું. આ જ બુદ્વીપના ભરત અને ઍરવત ક્ષેત્રમાં એક અવસપિણમાં અને એક ઉત્સર્પિણીમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. જેમકે અહંત વંશ, ચક્રવતિ વંશ અને દશાર વંશ (વાસુદેવ). એજ પ્રકારનું કથન પુષ્કરવર દ્વીપાઈના પશ્ચિમાઈ પર્યતન દ્વીપવર્તી ક્ષેત્રે વિષે પણ સમજવું. જબૂદ્વીપ નામના દ્વીપમાં એક એક ઉત્સર્પિણ અને અવસર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમકે અહંત, ચકવર્તી અને બલદેવ વાસુદેવ. એ જ પ્રકારનું કથન પુષ્કરવર દ્વીપાર્થના પશ્ચિમાર્ધ પર્વતના દ્વિીપ વિષે પણ સમજવું. આ ત્રણ પિતાના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710