Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ०१सू० २६ निर्वतानां सत्रतानांचोत्पत्तिनिरूपणम् ६८५ चासे इत्यर्थः, नैरयिकतया-नारकत्वेन उपपद्यन्ते । ते त्रयः के ? इत्याह-' तंजहे' त्यादि, तद्यया-ते यथा राजानः, चक्रवर्त्यादयः, माण्डलिकाः-मण्डलाधिप तयः, ये च पुन महारम् माः-पञ्चेन्द्रियादि व्यपरोपणप्रभृतिकर्मकारिणः पञ्चन्द्रिय घातकेत्यर्थः ।।कुटुम्बिन इति । एतद्विपर्ययमाह-'तो' इत्यादि। लोके त्रयः पुरुषाः, कीदृशाः? इत्याह 'ससीला' सशीला शीलसंपन्नाः, सवताः प्राणातिपातविरमगाद्यणु. व्रतयुक्ताः, सगुणाः-दर्शनचारित्ररूपगुगसहिताः शान्त्यादिरूपगुणसहिता वा, समर्यादाः-प्रतिपन्नपरिपालनादि मर्यादा संपन्नाः, धर्मनियमव्यवस्थायुक्ता वा, सपत्याख्यानपोषधोपवासाः - पूर्वोक्तस्परूपप्रत्याख्यानपोपधोपवाससहिताः, में सप्तमीत्व को निवृत्ति के लिये दिया है यदि यह पद इस पृधिची के साथ नहीं दिया जाता तो इस तमस्तमा के ऊपर की रत्नप्रभापृथिवी भी सातवीं हो सकती है अतः यह सातवीं न मानी जावे इसीलिये इसके साथ अधः पद प्रयुक्त किया गया है। अप्रतिष्ठान यह नरकावास पांच नरकावासों के मध्य में स्थित है साण्डलिक पद से मण्डलाधिपतियों का ग्रहण हुआ है तथा जो जीव रातदिन महारंभवाले होते हैं, -पंचेन्द्रियादि जीवों के व्यपरोपण आदि कार्य में लगे रहते हैं, ऐसे जीव भी मरकर अप्रतिष्ठान नरकाबास में नैरयिक की पर्याय से उत्पन्न हो जाते हैं । तथा जो जीव इन पूर्वोक्त मनुष्यों की अपेक्षा शीलसंपन्न होते हैं, प्राणातिगत विरमण आदि व्रतों के आराधक होते हैं, दर्शन चारित्ररूप गुणों से अथवा क्षान्त्यादि रूप गुणों से युक्त होते हैं प्रत्या. ख्यान सहित पौषधोपवास करते हैं ऐसे पुरुष कालमास में मरणकर सर्वार्थसिद्ध नामके महाविमान में देव को पर्याय से उत्पन्न हो जाते પ્રભા પૃથ્વીને પણ સાતમી પૃથ્વી ગણવાને પ્રસંગ ઊભો થાય છે. જે સાતમી તમસ્તમાં પૃથ્વીને અધઃસપ્તમી ન કહેવામાં આવે તે સૌથી ઉપરની રત્નપ્રભા પૃથ્વીને પણ સાતમી પૃથ્વી કહી શકાય છે. અપ્રતિષ્ઠાન ના મને નરકાવાસ અધઃસપ્તમીના પાંચ નારકાવાસની મધ્યમાં છે. માંડલિક પ થી મંડલાધિપતિ. એને ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે જીવો મહા આરંભવાળા હોય છે. પંચેન્દ્રિયાદિ જીવોના વધાદિની પ્રવૃત્તિમાં રાતદિન રચ્યાપચ્યા રહે છે, તે જીવો પણ મરીને અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થાય છે.
જે જીવે શીલયુક્ત હોય છે, પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતના આરાધક હેય છે, દર્શન ચારિત્રરૂપ ગુણાથી અથવા ક્ષાત્યાદિ રૂપ ગુણોથી ચત હોય છે, પ્રત્યાખ્યાનથી અને પૌષધોપવાસથી યુક્ત હોય છે, એવાં જીવે મનુષ્યભવ સંબંધીનું તેમનું આયુષ્ય પૂરું કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. એવાં જીવે ચકવતી આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧