Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 703
________________ सुधा टीका स्था०३३०१ सू० २८ देवशरीरमाननिरूपणम् छाया-आनतप्राणतारणाच्युतेषु खलु कल्पेषु देवानां भवधारणीया शरी. राणि उत्कर्षेण तिस्रो रत्नय ऊर्बोच्चत्वेन प्रज्ञप्तानि ।। मू० २८ ॥ टीका-' आणय० ' इत्यादि-सुगम, नवरम् आनतादिषु त्रिषु कल्पेषु देवानां भवधारणीयशरीराणि-भवं-देवगतिलक्षणं धारयन्तीति भवधारणीयानि. तानि च तानि शरीराणि चेति तानि तथोक्तानि, उत्तरवैक्रियस्य लक्षप्रमाणत्वात्तद्वयव. च्छेदः, तानि उत्कर्षेण न तु जघन्यत्वादिना जघन्येन तस्योत्पत्तिसमयेऽगुलासंख्येयभागमात्रत्वात् , तिस्रो रत्नयः-रत्नित्रयपरिमितानि हस्तत्रयमितानीत्यर्थः, ऊर्बोच्चत्वेन-ऊध्र्वभागोच्चतया सन्तोति ।। सू० २८ ॥ देवशरीरप्रतिबद्धानि त्रीणि सूत्राणीति तत्स्वरूपमाह( आणयपाणयारणच्चुए तु णं) इत्यादि । आणत, प्राणत, आरण और अच्युत इन कल्पों में देवों के भव. धारणीय शरीर उत्कृष्ट से तीन अरनि ऊँचे कहे गये हैं। टीकार्थ-यहां भवधारणीय शरीर से देव देवभव में जिस शरीर को धारण किये रहते हैं वह शरीर लिया गया है इससे उत्तर वैक्रिय शरीर का व्यवच्छेद किया गया है क्यों कि वह शरीर से उत्कृष्ट से एक लाख योजन प्रमाण हो जाता है यहां जो भवधारणीय शरीर की ऊँचाई तीन रत्नी की बताई गई है वह उत्कृष्ट की अपेक्षा से कही गई है क्यों कि जघन्य से इसकी ऊँचाई उत्पत्ति के समय में अंगुल के असंख्यातवें भागमात्र होती है रत्नित्रय से तीन हाथ ऊँचा होता है ऐसा जानना चाहिये । सू०२८ ॥ " आणयपाणयारणच्चुएसु णं" छत्याह આણુત, પ્રાકૃત, આરણ અને અશ્રુત કલ્પનિવાસી દેવોના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ ત્રણ રનિપ્રમાણુ કહી છે. ટીકાર્ય–દેવભવમાં જે શરીર ધારણ કરીને દેવ રહે છે, તે શરીરને તે દેવનું ભવધારણીય શરીર કહે છે. ભવધારણીય શરીરને સ્પષ્ટ ઉલ્લેખ થવાને કારણે અહીં ઉત્તર વૈક્રિય શરીરને આપિઆપ વ્યવરછેદ થઈ જાય છે, કારણ કે તે શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ તે એક લાખ જનપ્રમાણ હોય છે. અહીં જે ભવ ધારણીય શરીરની ઉંચાઈ ત્રણ દિનપ્રમાણુ કહી છે, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ જ સમજવાની છે. આ ક૯પવાસી દેવાની જઘન્ય (ઓછામાં ઓછી) ઉંચાઈ તે ઉત્પત્તિના સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ જ હોય છે. ત્રણ પત્નિપ્રમાણ એટલે ત્રણ હાથ ઊંચું સમજવું. સૂ. ૨૮ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧

Loading...

Page Navigation
1 ... 701 702 703 704 705 706 707 708 709 710