Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 692
________________ स्थानङ्गसूत्रे सानां, पल्यं-वंशकटकादिकृतो धान्याधारविशेषः, तत्रागुप्तानां-संरक्षितानाम् । मश्चागुप्तानां-मश्चः-स्थूणानामुपरिस्थापितो वंशकटकादिनिर्मितो भित्तिरहितो लोकमसिद्धः, तत्र संरक्षितानाम् । मालागुप्तानां-मालसंरक्षितानां-मालक:-गृहस्योपरितनभागः, उक्तश्च___ 'अक्कुड्डो होइ मैचो, मालो य घरोवरि होइ' इति । छाया-अकुडयो भवति मञ्चः, मालश्च गृहोपरि भवति । अवलिप्तानांद्वारदेशं पिधाय गोमयमृत्तिकादिलेपेनाऽऽच्छादितानाम् । लिप्तानां-सर्वतोमत्तिकादिनाऽऽच्छादितानाम् । लाञ्छितानां -रेखादिकरणेन कृतलाञ्छनानाम् । मुद्रितानां-लाक्षादिमुद्रावताम् । पिहितानां-लोष्ट पट्टकादिना स्थगितानां शाल्या. दिधान्यानां कियत्कालं यावत् योनिः-अङ्कुरोत्पत्तिसामर्थ्य संतिष्ठते ? उत्तरमाह - हे गौतम ! जघन्येन अन्तर्मुहूर्त-मुहूर्ताभ्यन्तरकालं यावत् संतिष्ठते, की उत्कृष्ट स्थिति तीन हजार वर्ष की है तथा कोष्टगुप्त-कोठी में भर कर रखे गये, पल्य में वंशनिर्मित धान्याधारविशेष में रखे गये तथा मञ्च-खंभे आदि के ऊपर लटकाकर वांस आदि के बने हुए पिटारे में रखे गये, मालक गृह के उपरितनभाग में राशी करके रखे गये, अव. लिप्त-कोठि आदि का मुंह गोचर आदि से बन्द करके उसमें रखे गये, लिप्त-मिट्टी आदि के द्वारा ढंक कर रखे गये, लांछित करके रखे गये, अर्थात-एक ही जगह पार्टीशन करके बंडा आदि में भरे गये तथा लाख आदि की मुहर करके किसी बर्तन में भर कर रखे गये ऐसे शाल्यादिक धानों में अङ्कुरोत्पत्ति करने की शक्ति कबतक रहती है ? तो इसके उत्तर में प्रभु कहते है कि इन में अकुरोत्पन्न करने की शक्ति વર્ષની હોય છે. તથા કેઠીમાં ભરીને રાખેલા, પલયમાં-વાંસનિમિત ધાન્યા ધાર વિશેષમાં (પાત્રમાં) રાખેલા, મંચ ઉપર રાખેલા-થંભ આદિ ઉપર લટકાવેલી વાંસ આદિની પેટીમાં રાખેલા, માલકનાં (ઘરના સૌથી ઉપરના માળે) ઢગલે કરીને રાખેલા, અવલિસકેઠી આદિના મુખને છાણ, માટી આદિથી બંધ કરીને તેમાં રાખેલા, લિપ્ત-માટી આદિ દ્વારા ઢાંકીને રાખેલા, લંછિત કરીને રાખેલા એટલે કે એક જ જગ્યાએ પ ટશન કરીને વડા (વખાર) આદિમાં ભરેલા, તથા લાખ આદિ વડે સીલ લગાવીને કઈ પાત્રમાં ભરી રાખેલા શાલ્યાદિ (ડાંગર વગેરે) ધાન્યોમાં અંકુત્પત્તિ કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તે ધાન્યમાં અંકોત્પત્તિ કરવાની શક્તિ ઓછામાં ઓછા એક અન્તર્મુહર્ત સુધી અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧

Loading...

Page Navigation
1 ... 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710