Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Namasa
ram
-
स्थानाङ्गसूत्रे दिशां विदिशां सदृशता सपतिदिक, तेन समपतिदिक्तयाऽपि समानीत्यर्थः । तदेव दर्शयति-अप्रतिष्ठानः-सप्तम्यां पृथिव्यां पञ्चानां नरकाबासानां मध्यमो नरकावासः १, जम्बूद्वीपो द्वीपः-सकलद्वीपमध्यमो द्वीपः २, सर्वार्थसिद्ध विमान-पश्चानामनुत्तरविमानानां मध्यमं विमानमिति ३॥ १।-तथा-'तो' इत्यादि सर्व पूर्ववत् , नवरं सोमन्तकः-प्रथमपृथिव्यां प्रथममस्तटे तदभिधानो नर. कावासः ९. समयः-कालः, तत्सत्तोप्रलक्षितं क्षेत्रं समयक्षेत्रे मनुष्यलोक इत्यर्थः, २। ईपद्-अल्पोऽन्यपृथिव्यपेक्षया योजनाष्टकबाइल्यत्वात्-प्राग्भार:-पुद्गलनि.
और दिशाओं एवं विदिशाओं की सदृशता से जाननी चाहिये वे तीन वस्तुएँ इस प्रकार से हैं-एक अप्रतिष्ठान, दूसरा जम्बूद्वीप और तीसरा सर्वार्थसिद्ध विमान अर्थात् ये तीनों एक २ लाख योजन के प्रमाण वाले हैं इनके प्रत्येक के दक्षिण यामादि पार्श्वभाग समान है और प्रतिदिशा में एवं विदिशा में ये सदृश हैं अप्रतिष्ठान यह नरकावास है यह सातवीं पृथिवी में है और पांच नरकावासों के मध्य में स्थित है जम्बूद्वीप यह सकलद्वीपों के मध्य में रहा हुआ द्वीप है सर्वार्थसिद्ध विमान पांच अनुत्तर विमानों के बीच में हैं लोक में ये तीन समान हैं। यह समानता प्रमाण की अपेक्षा पार्श्वभागों की अपेक्षा और दिशा
और विदिशाओं की सदृशता की अपेक्षा से हैं ऐसा जानना चाहिये वे तीन ये हैं-एक सीमन्तक नरक, समय क्षेत्र और ईषत्पागूभारा थिवी, प्रथमपृधिशी में प्रथमप्रस्तट में सीमंतक नाम का यह नरकावास શાઓની સમાનતાની અપેક્ષાએ સમજવી જોઈએ. જે રણ વસ્તુઓ નીચે प्रमाणे छ-(१) मप्रतिष्ठान, (२) भूदी५ मन (3) साथ सिद्ध विमान. એટલે કે તે ગણે એક એક લાખ એજનના પ્રમાણવાળાં છે. તે પ્રત્યેકના જમણું, ડાબા આદિ પાર્શ્વ માગ સમાન છે અને પ્રતિદિશામાં અને વિદિશામાં સદશ (સમાન) છે. આ પ્રતિષ્ઠાન નામને નરકાવાસ સાતમી નરકમાં આવેલ છે. તે પાંચ નરકાવાસની મધ્યમાં આવેલો છે. જંબુદ્વીપ સઘળા દ્વીપોની મધ્યમાં આવેલું એક દ્વીપ છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનુત્તર વિમાનોની વચ્ચે રહેલું છે. અપતિષ્ઠાન, જંબુદ્વીપ અને સર્વાર્થસિદ્ધ વિમાન, આ ત્રણે વસ્તુઓ લેકમાં સમાન છે. તે સમાનતા પ્રમાણની અપેક્ષાએ, પાર્શ્વભાગેની અપેક્ષાએ, દિશાઓની અપેક્ષાએ અને વિદિશાઓની અપેક્ષાએ છે, એમ સમજવું જોઈએ. એજ પ્રમાણે નીચેના ગાણુમાં પણ સમાનતા પ્રકટ કરવામાં આવી છે-(૧) સીમન્તક નરક, (૨) સમયક્ષેત્ર અને (૩) ઈષત્પાગલારા પૃથ્વી. પહેલી પૃથ્વી ( નરક) ના પહેલા પ્રસ્તટમાં સીમતક નામનો આ નરકાવાસ આવેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧