Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર
स्थानाङ्गसूत्रे
,
1
परिणतप्रायं शैलभाजनमेवेति । एवम् अनेन प्रकारेण दण्डकचिन्तायां नैरयिकाणां निरन्तरं त्रय उपधयो वाच्याः यावत्-वैमानिकानां वैमानिकपर्यन्तमित्यर्थः । तत्र नारकाण सचित्तोपधिः शरीरम् अचेतन उत्पत्तिस्थानम् मिश्रः शरीरमेवोच्छ्वा सादिपुद्गलयुक्तम्, उच्छ्वासादीनां सचेतनं चेतनत्वेन मिश्रत्वस्य विवक्षणात् । एवं शेषाणामपि मिश्रत्वं विज्ञेयमिति ३ । परिग्रहप्ररूपणामाह - तिविहे परिग्गहे ' इत्यादि, परिगृह्यते - स्वीक्रियते इति परिग्रहः- मूर्च्छाविषय इति । इहच 'एषामयम् ' इति व्यपदेशभावग्राह्यः । स त्रिविधः - कर्मपरिग्रहः, बाह्य भाण्डामत्रपरिपरिणतप्राय शैलभाजन चतुर्विंशतिदण्डक की चिन्ता में नैरयिकों को निरन्तर ये तीनों उपधियां होती हैं- यावत् वैमानिकों को भी ये तीनों उपधियां होती हैं, नारकोंको सचित्तोपधि शरीर है अचित्तोपधि उनकी उत्पत्ति का स्थान है और उच्छ्वास आदि से युक्त शरीर ही मिश्र उपधि है क्यों कि उच्छ्वास आदिकों को सचेतन और अचेतन दोनों रूप से विवक्षित किया गया है इसी प्रकार से शेषों में भी मिश्रता जाननी चाहिये ।
परिग्रह भी तीन प्रकार का कहा गया है जो स्वीकार किया जाता है, वह परिग्रह है अर्थात् मूच्र्छा का जो विषय होता है वह परिग्रह है वैसे तो परिग्रह मूर्च्छाभाव ही है वह परिग्रह कर्मपरिग्रह, शरीर परिग्रह और बाह्यभाण्डामत्रपरिग्रह के भेद से तीन प्रकार का कहा गया है- इनमें जीव को जो ये मेरे हैं ऐसा परिणाम होता है वही परिग्रह है परन्तु मूच्र्छाभाव के निमित्त होने से शरीरादिकों को भी परिग्रहरूप
૨૪ દડકાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારકામાં આ ત્રણે ઉદ્ધિના સદા સદ્ભાવ રહે છે. વૈમાનિક પર્યન્તના સઘળા જીવેામાં પણ આ ત્રણે ઉપધિઓને સદ્ભાવ હોય છે. નરકામાં સચિત્તોષધિ રૂપ શરીર હાય છે, અચિત્તોધિ તેમનું ઉત્પત્તિ સ્થાન હેાય છે, અને ઉચ્છ્વાસ આદિથી યુક્ત શરીર જ મિશ્રાપદ્ધિ રૂપ હાય છે, કારણ કે ઉચ્છ્વાસ દિને સચેતન અને અચેતન એ બન્ને રૂપે વિવક્ષિત કરવામાં આવેલ છે. એજ રીતે બાકી. નામાં પણ મિશ્રતા સમજી લેવી.
પરિગ્રહ પણ ત્રણ પ્રકારના કહ્યો છે, જેના સ્વીકાર કરવામાં આવે છે તેને પરિગ્રહ કહે છે. એટલે કે મૂર્છાના જે વિષય છે તેને પરિગ્રહ કહે છે. આામ તેા પરિગ્રહ મૂર્છાભાવરૂપ જ ગણાય છે. તે પરિગ્રહના નીચે પ્રમાણે अार ह्या छे- (१) उभ परिश्रड, (२) शरीर परिग्रह भने (3) जा ભાંડમત્ર પરિગ્રહ. “ આ મારૂ છે, ” એવાં જીવના પરિણામને પરિગ્રહ કહે છે, પરન્તુ મૂર્છાભાવના નિમિત્ત રૂપ હેાવાને લીધે
શરીર વગેરેને પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧