Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
MIRMILAR
५६८
स्थानासत्रे संख्यातोत्पत्ति साधाद् बुद्धया राशीकृतास्ते कतिसश्चिताः १। तथा नकति न संख्याता इत्यकति-असंख्याता अनन्ता वा, अत्र असंख्यात रूपोर्थों गृह्मते तत्र ये अकति-असंख्याता एकैकसमये उत्पन्नाः सन्तस्तथैव सञ्चितास्ते-अकतिसश्चिताः २। तथा यः परिमाणविशेषो न कति नाप्यकतीत्युभयमपि वक्तु शक्यते सः अवक्तव्यकः तत् संश्चिता अवक्तव्यक सश्चिताः, समये समये एकतयोत्पन्ना इत्यर्थः । उत्पद्यन्ते देवा नारकाश्चैकसमये एकादयोऽसंख्येयान्ताः । उक्तंच देवपरिमाणम्नैरयिक संचित हो जाते हैं वे कतिसंचित नैरयिक हैं, और जिनका संचय संख्यातराशि से परे होता है वे अतिसंचित-नैरयिक हैं ऐसे अकति संचित नैरयिक असंख्यात होते हैं। यहां अकति-संचित पद असख्यात और अनन्त का बोधक है परन्तु यहां वह असंख्यात का ही बोधक है क्यों कि नारकी अधिक से अधिक असंख्यात ही होते हैं अनन्त नहीं, अकतिसंचित-असंख्यात नैरयिक वे हैं जो एक एक समय में उत्पन्न होकर असंख्यातरूप में संचित हो जाते हैं। तथा जो परिमाणविशेष कति और अकति इन दोनों रूप से नहीं कहा जा सके वह अक्क्तव्यक है इस प्रकार के अवक्तव्यक से जो संचित होते हैं वे अवक्तव्यकसंचित नैरयिक हैं। ये एक २ समय में एक २ रूप से होते हैं। देव और नैरयिक एक समय में एक से लेकर असंख्यात तक उत्पन्न होते हैं उक्तं च देवपरिमाणम्
એક સમયમાં ઉત્પન્ન થઈને જે નારકો સંચિત થઈ જાય છે તે નારકોને કતિસંચિત નારકે કહે છે સંખ્યાતથી અધિક રાશિમાં જે નારકોને સંચય થાય છે તેમને અતિસંચિત નારકે કહે છે. એવાં અતિસંચિત નારકો અસંખ્યાત હોય છે. અકતિસંચિત પ૬ અસંખ્યાત અને અનન્તનું બેધક હોવા છતાં પણ અહીં તેને અસંખ્યાતનું બેધક જ સમજવું જોઈએ, કારણ કે નારક જીવ અધિકમાં અધિક અસંખ્યાત જ હોય છે-અનંત હોતા નથી. અકતિસંચિત-અસંખ્યાત નારકે તે છે કે જે એક એક સમયે ઉત્પન્ન થઈને અસંખ્યાત રૂપે સંચય પામતા રહે છે. કતિ અને અકતિના પરિમાણ વિશેષ દ્વારા જેમને વ્યક્ત કરી શકાતા નથી તેમને અવક્તવ્યક કહે છે. આ પ્રકારના અવક્તવ્યક રૂપે જેમને સંચય થાય છે તે નારકેને અવક્તવ્યક સંચિત તારક કહે છે તેઓ એક એક સમયે એક એક રૂપે સંચિત થાય છે. દે અને નારક એક સમયમાં એકથી લઈને અસંખ્યાત સુધીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. જેનું પરિમાણ આ પ્રમાણે કહ્યું છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧