Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६००
स्थानाङ्गसूत्रे
"
स्तावात् पुरुषवक्तव्यतां सप्तमृध्या निरूपयति' त पुरिसजाया इत्यादि, सुगमम् | नवरं पुरुषप्ररूपणा क्रियते नामपुरुषः पुरुष ' इति नाममात्रम्, स्थापना पुरुष : - लेप्यचित्रादिषु पुरुषाकृतिमात्रम्, पुरुषज्ञानसंपन्नोऽप्यनुपयुक्तो द्रव्य पुरुषः ' अणुवओगो दव्वं ' इति वचनात् । नामस्थापनादीनां विशेषविवरणमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनुयोगचन्द्रिका टीकायामवलोकनीयम् ३ । पुनः पुरुष त्रैविध्यमाह - तत्र ज्ञानरूपभाववधानः पुरुषो ज्ञानपुरुषः, एवं दर्शन पुरुषश्चा
"
अब सूत्रकार पुनः सप्तमुत्री द्वारा इसी पुरुष वक्तव्यताका कथन करते हैं - नामपुरुष वे हैं जो नाममात्र के पुरुष हैं अर्थात् किसी भी वस्तु का पुरुष ऐसा जो नाम लोक व्यवहार चलाने के लिये रख लिया जाता है वह नामपुरुष है इस नाम पुरुष में पुरुष के जैसे कोई भी लक्षण नहीं होते हैं । लेप्य, चित्र आदिकों में जो पुरुषाकृति की स्थापना करली जाती है, वह स्थापनापुरुष है । पुरुषज्ञानसंपन्न हुआ भी जीव अनुपयुक्त अवस्थावाला है, तो वह द्रव्यपुरुष है क्यों कि " अणुवओगो दव्वं " ऐसा सिद्धान्त वचन है, नामस्थापना आदिका विशेष विवरण अनुयोगद्वार सूत्रकी अनुयोग चन्द्रिका टीकामें मैंने लिखा है-अतः जिज्ञासुओं को टीका अवश्य देखनी चाहिये । इस प्रकार से भी पुरुष तीन होते हैं - ज्ञानपुरुष आदि यहाँ ज्ञानपुरुष में ज्ञानरूप भावप्रधान पुरुष लिया गया है। इसी प्रकार से दर्शनरूप भावप्रधानपुरुष दर्शनपुरुष में और
यह
હવે સૂત્રકાર સાત સૂત્રેા દ્વારા એજ પુરુષ વક્તવ્યનાનું વિશેષ કથન કરે છે-નામપુરુષ તે છે કે જે નામમાત્રની અપેક્ષાએ જ પુરુષ છે. એટલે કે કોઈ પણ વસ્તુનું પુરુષ એવું જે નામ લેાકવ્યવહાર ચલાવવાને માટે રાખવામાં આવે છે, તે નામપુરુષ છે. આ નામપુરુષમાં પુરુષનાં જેવાં કેાઈ લક્ષણા હાતાં નથી. લેખ ચિત્ર આદિમાં જે પુરુષાકૃતિની સ્થાપના કરવામાં આવે છે, તેને સ્થાપના પુરુષ કહે છે. પુરુષજ્ઞાન સંપન્ન જીવો અનુપયુક્ત અવસ્થાવાળા ઢાય છે, તે તેને દ્રવ્યપુરુષ કહે છે, ઉપયેાગ વગરનાને દ્રવ્ય કહેવાય छे, ४४२९] } " अणुवओगो दव्वं " मा प्रहार सिद्धांत अथत छे, नाम, સ્થાપના આદિ વિશેષ વિવરણ અનુયાગદ્વાર સૂત્રની અનુયાગચન્દ્રિકા ટીકામાં મારા દ્વારા લખવામાં આવેલ છે. તે જિજ્ઞાસુ પાઠકોને તે વાંચવા ભલામણ છે. હવે જ્ઞાનપુરુષ આદિ ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— જ્ઞાનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને જ્ઞાનપુરુષ કહે છે, દનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને દર્શન પુરુષ કહે છે અને ચારિત્રરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને ચારિત્ર પુરુષ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧